Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay,
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray
View full book text
________________
સવંદન સમર્પણ...
જેઓશ્રી અત્યંત જાગ્રત હતા, સંયમ જીવનના વિશુદ્ધ પાલનમાં... જેઓશ્રી ભયભીત હતા, પ્રમાદના સેવનમાં...
જેઓશ્રી વ્યથિત હતા, સંયમ જીવનમાં લાગતા અતિચારોમાં... જેઓશ્રી નાડ પરીક્ષક હતા, સમુદાયના નાના-મોટા સાધ્વી વૃંદના... જેઓશ્રીનું વ્યસન હતું, ગ્લાન - તપસ્વી બાલ સાધ્વીના વૈયાવચ્ચમાં... જેઓશ્રી પાપભીરૂ હતા, રખેને કોઇની ભાવહિંસા થઇ ના જાય
જેઓશ્રી કઠોર હતા જિનાજ્ઞાના પાલનમાં...
જેઓશ્રી નિર્યામણામાં અવ્વલ હતા, સાધકના અંત સમયની સમતા સમાધિ ટકાવી રાખવામાં...
એ મમ અનંતોપકારી પૂજ્યપાદ કમળપ્રભાશ્રી મહારાજ સાહેબના કરકમળોમાં આ ગ્રંથ સાદર સમર્પિત કરું છું.
એ ઉપકારોમાંથી યત્કિંચિત્ અનૃણી બની કૃતકૃત્યતા અનુભવુ છું.
-ગુરૂકૃપાકાંક્ષી

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 362