________________
આનું કારણ લોકરિચય જણાવે છે કે તે કુશળ મેધાવી અહિંસાના ક્ષેત્રને જાણનાર - ક્ષેત્રજ્ઞ - અને બંધમોક્ષનો વિવેક કરનાર - અન્વેષણ કરનાર - જ્ઞાની, નથી બદ્ધ કે નથી મુક્ત (તે ૩gધાત વેતને"..વંધમોવરમvળેલી, કુત્તે પુખ જે વધે તે મુદ્દે ૨.૬.૧૦૪). ૭ ૧.૩ આચાર - બ્રહ્મચર્ય - શીતોષ્ણીય (આચાર-૩, ઉદ્દેશો ૧-૪)
શીતોષ્ણીય અધ્યયનનું નામ સીસિવ્વિાલી (શીત અને ઉષ્ણનો - સુખ અને દુઃખનો ત્યાગ કરનાર; ૩.૧.૧૦૭) જેવા શબ્દો ઉપરથી આવ્યું છે. આ અધ્યયનમાં પણ શસ્ત્રપરિક્ષાના વિચારોનું પુનરાવર્તન થયું છે. તેના વિશિષ્ટ વિચારો સંક્ષેપમાં અહીં જણાવીએ છીએ.
ધર્મની બાબતમાં લોકો - અમુનિ - સૂતા (બેદરકાર) હોય છે, પણ મુનિઓ સતત જાગતા હોય છે (કુત્તા, અમુનિ, મુળિો સવર્ય ના પતિ ૩.૧.૧૦૫, સરખાવો :- યા નિશા સર્વભૂતાનાં તથાં નાર્તિ સંયમી..જે સર્વ પ્રાણીઓની રાત છે તેમાં સંયમી જાગતો હોય છે...ગીતા ૨.૬૯ મુનાતિ, જે જાણે છે તે મુનિ સુત્તનિપાત પર૭). જેણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જાણ્યા છે તે આત્મવિદ - વેદવિદ - બ્રહ્મવિદ છે (પાઠાંતર - વિદને બદલે - વાન વળી સરખાવો આચાર ૪.૪.૧૪૫ અને તે વાન્નયમિત સ ત્રણાવિત – વેવિત્ - આત્મવિ...બ્રુહદારણ્યક ઉપનિષદ, ૩.૭.૧). ઋજુ અને ધર્મવિદ મુનિ આવર્તગ્રત (આવાગમનનો પ્રવાહ) અને સંગ જાણે છે. શીત અને ઉષ્ણને ત્યાગ કરનાર - રતિઅરતિ (સુખ દુઃખ) સહન કરનાર તે નિગ્રંથને (ગ્રંથ-બંધનરહિત) સ્પર્શવેદના હોતાં નથી. આમ તે મુક્ત બને છે (૩.૧.૧૦૭). શબ્દ, રૂપ, ઈત્યાદિની ઉપેક્ષા કરનાર તે...મરણમાંથી છૂટી જાય છે (૩મા સફર ...મર પમુવ૬ ૩.૧.૧૦૮). તે કામરહિત, અપ્રમાદી, પાપકર્મોથી ઉપશાંત, આત્મગુપ્ત, વીર અને ક્ષેત્રજ્ઞ છે (૩.૧.૧૦૯). અકર્મને વ્યવહાર હોતો નથી (સરખાવો - સૂત્રકૃતાંગ I. ૨.૫,૩,૫,૭,૧૧,૫૦), કર્મથી ઉપાધિ જન્મે છે (મમ્મણ વવહારો વિજ્ઞફ, વમુખ ૩વાહી નાયડુ ૩.૧.૧૧૦). આમ, કર્મ કે કર્મનું મૂળ હિંસા છે તેમ જાણી - ગ્રહણ કરી, જન્મમરણની ગતિ-આગતિની) બે અંતિમ બાજુઓથી અદશ્ય (પર) થઈ સંસારત્યાગ કરવો (૩.૧.૧૧૧, સરખાવો.૩.૩.૧૨૩). આવા સંદર્ભમાં ધીર પુરુષને નૈષ્ફર્યદર્શી (
f મવંશી ૩.૨.૧૧૫, ૪.૪.૧૪૫, સરખાવો ગીતા ૩.૪,૧૮.૪૯), અને ઉપશાંત (૩.૨.૧૧૬) કહ્યો છે, તથા સત્યમાં જ ધૃતિ રાખવા જણાવ્યું છે (સર્વામિ વિવું ૩બ્રહ. ૩.૨.૧૧૭). આગળ જતાં, સત્યને જ ઓળખવા આદેશ આપ્યો છે અને સત્યની આજ્ઞામાં રહેવાની તે મેધાવી મૃત્યુ તરી જાય છે તેમ જણાવ્યું છે (સવમેવ સમયગાપહિં ! સર્વસ્ત આપ ૩ાિ મેહાવી મારે તરફ. ૩.૩.૧૨૭). અહીંયાં જૈનોના વ્રત તરીકે સત્યનું વિધાન થયું નથી. પણ તેનું એક પરમ તત્ત્વ તરીકે વિધાન થયું છે તેવળી, જુઓ આચાર ૪.૪.૧૪૬).
લોક-સંધિ (સાંસારિક-બંધન સંધિ જાણીને આત્મામાંથી બહાર જોવું જોઈએ. તેમ થતાં, તે ન હણનાર છે કે ન હણાવનાર (આંધ તોલ્સ નાળા ગાયો વહિયા પાલ; તા ર હંતા ન વિ ધાયા ૩.૩.૧૨૨ = પ.પૂ.૧૭૦, જુઓ ઉપર હું ૧.૨ અને આગળ $ ૧.૫; સંધિ = “સતત ચિંતન) સર્વત્ર આત્મરૂપે આચરવું જોઈએ એવું આ સંદર્ભમાં શીલાંક જણાવે છે (સર્વત્ર – ભૌપચ્ચે સમારે...શીલાંક આચાર પૃ. ૧૧૦, સરખાવો-આચાર-ચૂર્ણિ પૃ.૧૧૮). સૂત્રકૃતાંગ I.૨.૩.૧૨ (ગાય-તુને પાળહિં સંન, જુઓ બોલે II. પૃ.૭૭૭૮) અને I. ૧૨.૧૮ (તે મારો પાસડુ સવ્યનોજુઓ હૃ.૩) પણ સર્વત્ર આત્મરૂપે જોવાનું જણાવે છે. દશવૈકાલિક તો સ્પષ્ટ જણાવે છે કે સવ્વમૂયપ્પમૂયસ્ત સમું ભૂયાફ પાપો,...પાવં સન્મ ર વંધક્ (સર્વે પ્રાણીઓ તેના આત્મરૂપ થયાં છે તેવાને,પ્રાણીઓને સમ્યફ જોનારને...પાપકર્મ બાંધતું નથી. ૪.૯). ઈશ ઉપનિષદ પણ કહે છે કે વસ્તુ સર્વાળિ મૂતાન્યાત્મવાનુપતિ, સર્વભૂતેષુ માત્માનં તતો વિગુનાસરે જે કોઈ સર્વ પ્રાણીઓને પોતાનામાં અને સર્વ પ્રાણીઓમાં પોતાને જુએ છે, તેનાથી તે-આત્મા-છુપાવવા ઇચ્છતો નથી. એટલે કે તેને
૧૦ ]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫