________________ [ 8 ] આ ગ્રંથના ઉદ્ધાર અને પ્રકાશન માટે પોતાના જ્ઞાનખાતામાંથી સહકાર આપનાર શ્રી સંઘને પણ ખૂબ જ આભાર માનીએ છીએ. આ ગ્રંથની સુંદર સ્વચ્છ છપાઈ કરી આપવા બદલ શ્રી અજિત મુદ્રણાલયને પણ આ સ્થળે આભાર માનીએ છીએ. લી : ટ્રસ્ટી મંડળ આ સંસ્થાનું શ્રી આર્ય-જય-કલ્યાણ કેન્દ્ર નામ શા માટે? અચલગચ્છપ્રવર્તક પૂ. યુગપ્રધાન દાદાશ્રી આર્યરક્ષિતસૂરિ-જયસિંહસૂરિ જયશેખરસૂરિ–જયકીર્તિસરિ–જયકેશરી સૂરિ અને કલ્યાણસાગરસૂરિ આ શાસનપ્રભાવક પૂ. ગુરુવયેનાં પુનિત નામથી આ સંસ્થાની ઉત્તરેત્તર પ્રગતિ થશે જ. એ જ પરમાત્મા પ્રત્યે હાર્દિક કામના ! . -દ્રસ્ટી મંડળ.