Book Title: Lingnirnayo Granth
Author(s): Kalaprabhsagar
Publisher: Arya Jay Kalyan Kendra

View full book text
Previous | Next

Page 50
________________ [ 39 ] આભાર દર્શન, આ ગ્રંથના સહ સંપાદન કાર્યમાં સંસ્કૃત આદિ અનેક ગ્રંથ નિર્માતા, કવિરત્ન અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ની કૃપાદ્રષ્ટિ તથા તેઓશ્રીને વિદ્વાન શિષ્ય સાહિત્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સા.ને ઉદારતા ભર્યો સહકાર અને માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે. પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સાહેબે પોતાના ગુરુદેવશ્રીની આજ્ઞાથી સં. ૨૦૩૫નું ચાતુર્માસ ગોરેગાંવ (વેસ્ટ) (મુંબઈ 62) મળે અચલગચ્છ જૈન ઉપાશ્રયમાં કરેલ. આ વખતે પૂ. મુનિરાજ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રી આચારાંગ સૂત્રના બૃહદગના ગોદ્વહન કરતા હતા. તેઓશ્રી અનેકવિધ સાહિત્ય-આરાધનાની શુભ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છતાં સાથે રહી અમે પ્રસ્તુત ગ્રંથનું સંપાદન કાર્ય પણ કરતા હતા. પૂ. મુનિશ્રીની સાથે પૂર્વે પણ શ્રી જયકેશરી સૂરિ કૃત ચતુર્વિશતિ જિન સ્તોત્રાણિ (સાનુવાદ) તથા વર્તમાનમાં પ્રસ્તુત ગ્રંથના સંપાદનને હા મળવા બદલ મારી જાતને ભાગ્યશાળી માનું છું. સાહિત્ય સેવાને લાભ ફરી ફરી પણ મળતો રહે એ શુભ અપેક્ષા રાખું છું. લિ. પંડિત નવિનચંદ્ર અજરામર દોશી-મુલુંડ M. A, B, T (પ્રાકૃત અધ્યાપક)

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108