Book Title: Khavag Sedhi
Author(s): Premsuri
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

View full book text
Previous | Next

Page 754
________________ ખવગસેઢી-ભાવાનુવાદ (૧) સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રોથી વંદન કરાયેલ શ્રીપાર્શ્વનાથ ભગવતને મન-વચન-કાયાથી નમસ્કાર કરી સ્વપરના હિત માટે ગુરુમહારાજની કૃપાથી ક્ષપકશ્રેણિ ગ્રંથને કહીશ. (૨-૩) - ક્ષપકશ્રેણિગ્રંથમાં નવઅધિકાર છે. તે આ પ્રમાણે ૫ કિટ્ટિકાદ્દા. ૬ કિક્રિવેદનાહ્વા. અપગતકષાયાદી. ૧ યથાપ્રવૃત્તકર્યું. ૨ અપૂર્વકરણ, ૩ ૧સવેદાનિવૃત્તિકરણ, ૪ અશ્વકણું કર્ણાષ્ઠા. ઊં ૮ સયાગિકેવલિગુણુસ્થાનક ૯. અાગિગુણુસ્થાનક (૪) અનંતાનુબંધિ ક્રાધ-માન-માયા-લાભ તથા મિથ્યાત્વમૈાહનીય–મિશ્રમેાહનીય– સમ્યકત્વમેાહનીય આ દનસસકને ક્ષય કરીને, જન્યથી (એછામાં ઓછા ) અન્તર્મુહૂત કાળ પછી અને ઉત્કૃષ્ટથી (વધારેમાં વધારે) સાધિક (કઈક અધિક) ૩૩ સાગરોપમ કાળ પછી શેષકમના ક્ષય માટે જીવ-આત્મા પ્રયત્ન કરે છે. શેષકર્માંના ક્ષય માટે પ્રયત્ન કરતા તે આત્મા ૬ ઠ્ઠા અને ૭ મા ગુણુસ્થાનકને અનેકવાર સ્પશે છે. પછી ૭ મા ગુણસ્થાનકે તે શ્રમણાત્મા યથાપ્રવૃત્તકરણ કરે છે. (૫) અધ્યવસાયા — અંતર્મુહૂત પ્રમાણુ યથાપ્રવૃત્તકરણના દરેક સમયમાં અસંખ્ય લેાકાકાશના પ્રદેશપ્રમાણુ અધ્યવસાયા હૈાય છે અને તે યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયથી માંડીને ઉત્તરાત્તરસમયે વિશેષાધિક હેાય છે. Jain Education International પૂર્વ પૂર્વ સમયની અપેક્ષાએ ઉત્તરાત્તર સમયે વિચારાતી અધ્યવસાયેાની વિશુદ્ધિ ઉર્ધ્વમુખી વિશુદ્ધિ કહેવાય છે, પ્રસ્તુત યથાપ્રવૃત્તકરણમાં તે દરેક સમયે અનંતગુણી હાય છે. આ અનંતગુણી ઉર્ધ્વમુખી વિશુદ્ધિ એક જીવની અપેક્ષાએ સમજવી. અનેક જીવાની અપેક્ષાએ તે રષસ્થાનપતિત જાણવી. વિક્ષિત એક સમયમાં અસ ંખ્યેય– લેાકાકાશપ્રદેશપ્રમાણુ અધ્યવસાયેાની પરસ્પર વિચારાતી વિશુદ્ધિતિય કમુખી વિશુદ્ધિ કહેવાય છે. તે અનેક જીવાની અપેક્ષાએ જ સમજવી. આ તિયસ્મુખી વિશુદ્ધિ ષટૂસ્થાનપતિત હોય છે. ૧. વેદના ઉદયવાળું અનિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણગુણસ્થાનકના બહુસંખ્યાતભાગા સુધી વેદના ઉદય હાય છે. ૨. ૧ અનંતભાગ, ૨ અસંખ્યાતભાગ, ૩ સખ્યાતભાગ, ૪ સંખ્યાતગુણુ, ૫ અસંખ્યાતગુણ, હું અને તગુણુ, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786