________________
૨૫
ગાથા ૧૮૯-૧૯૯]
ભાવાનુવાદ કર્મનો સ્થિતિબંધ દિવસ પૃથકૃત્વ. ત્રણ અઘાતિકને વર્ષ પૃથકૃત્વ. શેષ ત્રણ ઘાતકર્મોની સ્થિતિ સત્તા સંખ્યાતવર્ષ અને અઘાતિકર્મોની અસંખ્યાતવર્ષ હોય છે.
(૧૮૯) અનંતરસમયે ક્રોધની ૨જી સંગ્રહકિષ્ક્રિની જેમ લોભની ૨ જી સંગ્રહકિદિની પ્રથમસ્થિતિ કરે છે, અને તે જ સમયથી વેદવા માંડે છે તથા લેભની ૨ જી અને ૩ જી સંગ્રહકિદિમાંથી પ્રદેશો લઈને સૂક્ષ્મકિક્રિઓ કરે છે.
(૧૯૯૦) ક્ષેપક આત્મા લેભની ત્રીજી સંગ્રહકિદિની નીચે જે સૂક્ષ્મકિક્રિઓ કરે છે, તે સૂમકિક્રિઓને ક્રોધની ૧ લી સંપ્રકિટ્ટિ જેવી શાસ્ત્રમાં કહી છે. ' (૧૯૧) લોભની રજી સંગ્રહાદિમાંથી દલિક ૩જી સંગ્રહકિટ્રિમાં અને સૂક્ષ્મકિક્રિઓમાં સંક્રમે છે. ૩જી સંગ્રહકિદિમાંથી સૂક્ષ્મકિદિઓમાં જ સંક્રમે છે, અન્યત્ર સંક્રમિતું નથી.
(૧૯૯૨) લેભની ૩જી સંગ્રહકિટ્રિમાંથી સૂક્ષ્મકિક્રિઓમાં સંક્રમ, દલિક અ૯પ. તેના કરતાં ૨જી સંપ્રકિદિમાંથી ૩જીમાં સંક્રમ, દલિક સંખ્યાતગુણું. તેના કરતાં ૨જી સંગ્રહકિદિમાંથી સૂફમકિઠ્ઠિઓમાં સંક્રમ, દલિક સંખ્યાતગુણું હોય છે. ' (૧૯૩–૧૯૪) સૂમકિદિએનું પ્રમાણુ–કોધની ૧લી સંગ્રહકિદિની અવાંતર કિક્રિઓ થોડી. તેના કરતાં ક્રોધનો ક્ષય થયા પછી માનની ૧ લી સંકિટ્ટિની અવાંતર કિદિઓ વિશેષાધિક. તેના કરતાં માનને ક્ષય થયા પછી માયાની ૧લી સંગ્રહકિટ્ટિની અવાંતર વિદિઓ વિશેષાધિક. તેના કરતાં માયાનો નાશ થયા પછી તેભની ૧લી સંગ્રહકિદિની અવતરકિઠ્ઠિઓ વિશેષાધિક. તેના કરતાં સૂક્ષ્મકિષ્ટિકરણના પ્રથમ સમયે સૂફમકિઠ્ઠિઓ વિશેષા ધિક હોય છે. અહીં સર્વત્ર વિશેષાધિક એટલે સંખ્યાતભાગઅધિક એમ સમજવું.
(૧૫) ઉત્તરોત્તર સમયે અસંખ્ય ગુણહીનાક્રમથી સૂક્ષ્મકિદિ કરે છે તથા ઉત્તરત્તર સમયે અસંખ્યાતગુણક્રમથી પ્રદેશને સૂક્ષ્મકિદિઓમાં આપે છે.
(
૧૯) સૂક્ષ્મ અને બાદરવિદિઓમાં દલિકપ્રક્ષેપ–૧લી સૂકમકિદિમાં વધારે પ્રદેશો આપે છે. તેના કરતાં ૨જી સૂમકિટ્રિમાં વિશેષહીન પ્રદેશ આપે છે. તેના કરતાં ૩જીમાં વિશેષહીન. આ રીતે છેલ્લી સૂફમકિદિ સુધી વિશેષહીનકમથી પ્રદેશો આપે છે, છેલ્લી સૂફમકિષ્ટિ કરતાં બાદર પ્રથમકિટ્રિમાં એટલે કે લોભની ૩જી સંગ્રહકિદિની ૧લી અવાંતરકિદિમાં અસંખ્યાતગુણહીન પ્રદેશો આપે છે. ત્યાર બાદ દ્વિતીયાદિ અવાંતરકિર્દિઓમાં વિશેષહીન વિશેષહીન આપે છે.
(૧૭) સૂફમકિષ્ટિકરણના દ્વિતીયાદિ સમયમાં પૂર્વ સૂમકિક્રિઓની નીચે અને પૂર્વ સૂમકિક્રિઓનાં આંતરાઓમાં અપૂર્વસૂમકિઠ્ઠિઓ કરે છે. પૂર્વસૂક્ષ્મકિદિઓની નીચે જે અપૂર્વ સૂક્ષ્મકિક્રિઓ કરાય છે, તેના કરતાં પૂર્વ સૂક્ષ્મકિઠ્ઠિઓનાં આંતરાઓમાં કરાતી અપૂર્વ સૂમકિદિઓ અસંખ્યગુણી હોય છે. ' (૧૯૮–૧૯) પૂર્વ–અપૂર્વસૂમકિષ્ટિએમાં દલિક પ્રક્ષેપ-અપૂર્વસૂમકિદિની અપેક્ષાએ તેની અનંતર પૂર્વસૂમકિદિમાં પ્રદેશ અસંખ્યાતભાગહીન આપે છે. પૂર્વ સૂક્ષ્મ કિદિની અપેક્ષાએ અનંતર અપૂર્વસૂમકિદિમાં પ્રદેશ અસંખ્યાતભાગઅધિક આપે છે. બાકીની સર્વ પૂર્વ–અપૂર્વકિદિઓમાં અનુક્રમે વિશેષહીન વિશેષહીન પ્રદેશ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org