Book Title: Khavag Sedhi
Author(s): Premsuri
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

Previous | Next

Page 783
________________ ૩૦. ખગસેઢી [ગાથા ૨૫-૨૫૨ મુહૂર્તકાળમાં બાદરવચનગને, ત્યાર પછી અંતર્મુહૂત સુધી વિશ્રામ કર્યા બાદ બાદરકાય ગના બલથી અંતર્મુહૂર્વકાળમાં બાદરમનેગને, ત્યાર પછી અંતર્મુહૂર્ત સુધી વિશ્રામ કર્યા બાદ બાદરકાયયેગના બળથી અંતમુહૂર્તમાં ઉચ્છવાસને અને ત્યાર પછી અંતર્મુહૂર્ત સુધી વિશ્રામ કર્યા બાદ 'બાદરકાયેગના બળથી અંતમુહૂર્તમાં બાદરકાય ગને નિરોધ કરે છે. બાદરકાયયોગ નિરોધના પ્રથમ સમયથી અંતમુહૂર્ત સુધી યોગનાં અપૂર્વસ્પર્ધકે કરે છે. ત્યાર બાદ અંતર્મુહૂર્ત સુધી ચગની કિક્રિઓ કરે છે. કિષ્ટિકરણના અન તરસમયે સૂક્ષ્મકાયયેગના બળથી સૂમવાગ્યેગને નિરોધ કરે છે. ત્યાર બાદ અંતહસુધી વિશ્રામ કરી અંતમુહૂર્તકાળમાં સૂક્ષ્મ મનોયોગનો વિરોધ કરે છે. ત્યાર બાદ અંતર્મુહૂર્ત સુધી વિશ્રામ કરી સૂકાયોગના નિરોધને પ્રારંભ કરે છે. સૂમકાયોગનિરોધના ૧લા સમયે યોગકિદિઓના ઘણા અસંખ્યાતભાગેનો નાશ કરે છે, એક અસંખ્યાત ભાગ બાકી રાખે છે. ૨ જા સમયે તે ભાગના ઘણે અસંખ્યાતભાગોને નાશ કરી એક અસંખ્યભાગ બાકી રાખે છેઆ રીતે ઉત્તરોત્તર સમયે કિક્રિઓને નાશ સગિકેવલિના ચરમસમય સુધી કરે છે. આવશ્યકચૂર્ણિકાર વગેરે મહર્ષિઓનો આ અભિપ્રાય છે. (૨૪૫-૨૪૬-૨૪૭) કષાયમાતચૂર્ણ કારના અભિપ્રાય : બાદરકાયોગન. આલંબનથી પહેલાં બાદરમનોવેગને નિરોધ કરે. ત્યાર બાદ અંતમુહર્ત સુધી વિશ્રામ કરી અંતમુહૂર્ત કાળમાં બાદરવચનગનો વિરોધ કરે, ત્યાર બાદ અંતમુહૂર્ત સુધી વિશ્રામ કરી બાદરકાયયોગના આલંબનથી અંતમુહૂર્વકાળમાં બાદરશ્વાસોશ્વાસને નિરોધ કરે. ત્યાર બાદ અંતમુહૂર્ત કાળ સુધી વિશ્રામ કરી બાદરકાયોગથી બાદરકાયોગને નિરોધ કરે. ત્યાર બાદ અંતમુહૂત પછી સૂક્ષ્મકાયેગથી અંતર્મુહૂર્તકાળમાં સૂમમનગને, ત્યાર બાદ એ જ રીતે સૂમવચનગને, ત્યાર બાદ એ જ પ્રમાણે સૂક્ષ્મ શ્વાસે શ્વાસનો નિરોધ કરે. ત્યાર બાદ અંતમુહૂર્ત પછી સૂર્મકાયાગને નિરોધ કરતે જીવ પ્રથમપૂર્વ સ્પર્ધકની નીચે વેગનાં અપૂર્વ સ્પર્ધકે કરે છે. (૨૪૮-૨૪૯) પૂર્વપર્ધકેની પ્રથમવર્ગણાના અસંખ્યાતમાભાગપ્રમાણુ વીર્યાવિભાગે અને જીવપ્રદેશ ખેંચે છે અને તેનાં અપૂર્વ સ્પર્ધકો કરે છે. દ્વિતીયાદિ સમયથી અસંખ્ય ગુણહીનકમથી અપૂર્વ સ્પર્ધા કે બનાવે છે અને આત્મપ્રદેશ અસંખ્ય ગુણકમથી ખેંચે છે. (૨૫) ગનાં અપૂર્વપર્ધકનું પ્રમાણુ-યોગનાં અપૂર્વપર્ધકો સૂચિશ્રેણિના વર્ગમૂળના અસંખ્યામાં ભાગ પ્રમાણ અને પૂર્વપર્ધકે ના પણ અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. (૨૫૧) અંતર્મુહૂર્ત સુધી ગનાં અપૂર્વ સ્પર્ધકે કર્યા પછી પૂર્વ-અપૂર્વ સ્પર્ધકેમાંથી અપૂર્વ સ્પર્ધકોની નાચે સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિટિઓ કરે છે. (૨૨) ગકિફ્રિકરણના પ્રથમસમયે અપૂર્વ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના અસં. ખ્યાતમા ભાગ પ્રમાણ વીર્યાવિભાગે અને પૂર્વાપૂર્વસ્પર્ધકેમાં રહેલા સર્વાત્મપ્રદેશમાંથી અસંખ્યાતમા ભાગપ્રમાણ પ્રદેશને ખેંચે છે. ૧. સમકાયેગના બળથી બાદરકાયયોગને નિરોધ કરે છે આ પ્રમાણે આવશ્યકટીકાકાર વગેરે મહાપુરુષો માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 781 782 783 784 785 786