Book Title: Khavag Sedhi
Author(s): Premsuri
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

View full book text
Previous | Next

Page 781
________________ ખવગસેઢી [ ગાથા ૨૨૩–૨૩૨ ક્રાધ-માન-માયાને વિનાશ કરી ક્રમશઃ અશ્વકકરણ અને કિક્રિકરણ કરે છે. ત્યાર માદ માહનીયકને કિટ્ટિસ્વરૂપે ખપાવે છે. (૨૨૧) પુરુષવેદના ઉદયથી ક્ષપકશ્રેણ માંડનાર આત્મા જે સ્થાને સ્ત્રીવેદને સથા ખપાવે છે, તે સ્થાન સુધી સ્રીવેદથી શ્રેણિ માંડનાર આત્મા સ્ત્રીવેદની પ્રથમસ્થિતિ કરે છે. સ્ત્રીવેદોદયના વિચ્છેદ પછી અંતર્મુહૂત બાદ સાત નાકષાયને એકીસાથે ખપાવે છે. (૨૨૨) સ્ત્રીવેદના ઉદયથી ક્ષપકશ્રેણિ માંડનાર સ્ત્રીવેદની જેટલી પ્રથમસ્થિતિ રાખે છે, તેટલી નપુંસકવેદના ઉદયથી ક્ષપકશ્રેણિ માંડનાર નપુંસકવેદની પ્રથમસ્થિતિ રાખે છે અને નપુંસકવે તેમજ સ્ત્રીવેદને એકીસાથે ખપાવે છે. વેદેદયના વિચ્છેદ પછી અંતર્મુહૂત માદ સાત નેકષાયને એકીસાથે નાશ કરે છે. ૨૮ (૨૨૩) સ્રીવેદ અને નપુંસકવેદના ઉદયથી ક્ષપકશ્રેણિ માંડનારને પુરુષવેદના જઘન્ય સ્થિતિબંધ થતા નથી. બાકીની પ્રક્રિયા પુરુષવેદાયથી ક્ષપકશ્રેણ માંડનારની જેમ જાણવી. આ રીતે ભિન્ન ભિન્ન વેઢના ઉદયથી ક્ષપકશ્રેણિ માંડનારના પ્રક્રિયાભેદ કહ્યો. (૨૨૪) સૂક્ષ્મસ પરાયના અનંતરસમયે યથાખ્યાતસયમને પામતે ક્ષેપક આત્મા ક્ષીણકષાયગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને તે જ સમયથી સ્થિતિ-સવિનાનું અને પ્રકૃતિપ્રદેશવાળુ કમ (શાતા વેદનીય) બાંધે છે. આ કમબંધને ઇાઁપથિક બંધ કહેવાય છે. (૨૨૫) ત્રણ ઘાતિક અને ત્રણ અઘાતિકનાં સ્થિતિાત, રસઘાત અને ગુણશ્રેણિ પૂર્વીની જેમ કરે છે. લિકની અપેક્ષાએ સૂક્ષ્મસ`પરાય કરતાં ગુણશ્રેણિનિરા અસંખ્યગુણી છે. (૨૨૬) ક્ષીણકષાયગુણસ્થાનકના સ ંખ્યાતમા ભાગ ખાકી રહે, ત્યારે અંતિમસ્થિતિખંડ દ્વારા ક્ષીણુકષાયગુણસ્થાનકની ઉપરની ત્રણ ઘાતિકમેīની સ્થિતિના ધ્યાનદ્વારા ઘાત કરે છે. (૨૨૭) ક ક્ષયનું કારણભૂત ધ્યાન એ પ્રકારે છે–(૧) ધમ ધ્યાન (ર) શુલધ્યાન. આ બન્ને ધ્યાનના ૪-૪ પ્રકાર આગમશાસ્રોથી જાણી લેવા. (૨૨૮) ત્રણ ઘાતિકના ચરમસ્થિતિખંડનો નાશ થયા બાદ તેને સ્થિતિઘાત થતા નથી. ક્ષીણકષાયગુણસ્થાનકને કાળ એક સમય અધિક એક આવલિકા બાકી રહે ત્યારે ઘાતિકની જઘન્યસ્થિત્યુદીરણા થાય છે. (૨૨૯) ક્ષીણકષાયગુણસ્થાનકના દ્વિચરમસમયે નિદ્રાદ્વિકનાં ઉદય અને સત્તા વિચ્છેદ પામે છે. ચરમસમયે ૫ જ્ઞાનાવરણુ ૪ દર્શનાવરણ ૫ અંતરાય આ ૧૪ પ્રકૃતિએનાં ઉદય અને સત્તા વચ્છેદ પામે છે. (૨૩૦) અન તરસમયે ક્ષપક સયેાગકેવલિગુણસ્થાનક પ્રાપ્ત કરે છે અને તે જ સમયે અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદન અને અન ંતવીર્યને પ્રાપ્ત કરે છે. (૨૩૧) આ ગુણુસ્થાનકના જધન્યકાળ અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટકાળ દેશેાનપૂવ કેટિ વર્ષાં હોય છે. આર્યેાજિકાકરણ ન કરે ત્યાંસુધી આ ગુગુત્થાનકે ગુણશ્રેણિ અવસ્થિત હોય છે. (૨૩૨) અંતર્મુહૂત જેટલું આયુષ્ય બાકી રહે ત્યારે ક્ષેપક આયેાજિકાકરણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 779 780 781 782 783 784 785 786