Book Title: Khavag Sedhi
Author(s): Premsuri
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

View full book text
Previous | Next

Page 779
________________ ૬ નવગસેઢી [ગાથા ૨૦૦-૨૦૮ (૨૦૦) દશ્યમાનદલિક-સૂમકિકિરણકાળમાં ૧લી સૂકમકિટ્રિથી માંડી છેલ્લી સૂક્ષ્મકિર્દિ સુધી અનુક્રમે દશ્યમાન દલિક વિશેષહીન વિશેષહીન હોય છે. છેલી સૂક્ષ્મકિદિની અપેક્ષાએ બાદ પ્રથમકિદિમાં દશ્યમાન દલિક અસંખ્યગુણું હોય છે. ત્યાર પછી ઉત્તરોત્તર બાદરકિટ્રિમાં વિશેષહીન વિશેષહીન હોય છે. (૨૧) લેભની ૨જી સંગ્રહકિતિની પ્રથમસ્થિતિ ત્રણ આવલિકા પ્રમાણ બાકી રહે ત્યાંસુધી ૨જી સંગ્રહકિષ્ટિમાંથી દલિક ૩જી સંગ્રહકિષ્ટિમાં પણ સંક્રમે છે. ત્યાર બાદ સૂક્ષ્મકિદિઓમાં જ સંક્રમે છે. ' (૨૨-૨૦૩) લેભની રછ સંગ્રહકિદિની પ્રથમ સ્થિતિ સમયાધિક આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે ઉદયાવલિકામાં રહેલાં અને એક સમયનૂન બે આવલિકામાં બંધાયેલાં દલિકો છેડીને લેભની ૨જી સંગ્રહકિદિ અને ૩જી સંગ્રહકિદિના શેષ સર્વ પ્રદેશને સૂક્ષ્મકિક્રિઓમાં સંક્રમાવી દે છે. લેભની ૨જી સંગ્રહકિષ્ટિની સમયાધિક આવલિકા પ્રમાણ પ્રથમ સ્થિતિ બાકી રહે એટલે કે ૨જી સંગ્રહકિદિના ઉદયને ચરમસમય હોય ત્યારે તેને (મહનીયન) સ્થિતિબંધ અંતર્મુહૂર્ત, બાકીનાં ત્રણ ઘાતિકર્મોને અંતર્દિવસ (દિવસની અંદર) અને ત્રણ અઘાતિકને અંતર્વષ (વર્ષની અંદર) થાય છે. હવે સ્થિતિસત્તા કહીશું. (૨૦૪) લેભની ૨જી સંગ્રહકિદિવેદનના ચરમસમયે લેભની સ્થિતિસત્તા અંતહત, બાકીનાં ત્રણ ઘાતકર્મોની સંખ્યાતવર્ષ અને શેષ ત્રણ અવાતિકર્મોની અસંખ્યાતવર્ષ રહે છે. (૨૦૫) અનંતરસમયે ક્ષપક આત્મા સૂક્ષ્મસમ્પરાયગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. તે જ વખતે સૂક્ષ્મકિઠ્ઠિઓમાંથી પ્રદેશો ખેંચીને ગુણશ્રેણિ કરે છે અને તે જ સમયથી સૂમકિટ્રિએને અનુભવે છે. (૨૦૬-૨૦૭) સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકના કાળ કરતાં ગુણશ્રેણિનિક્ષેપ(આયામ) વિશેષાધિક છે. તેના ઉત્તરોત્તર નિષેકમાં અસંખ્યાતગુણુક્રમથી પ્રદેશને નિક્ષેપ કરે છે. ગુણશ્રેણિના ચરમનિષેક કરતાં અસંખ્ય ગુણપ્રદેશે અંતરકરણના પ્રથમનિષેકમાં નાંખે છે. ત્યાર બાદ તેના ઉત્તરોત્તર નિષેકમાં વિશેષહીન વિશેષહીન પ્રદેશ નાંખે છે. અંતરકરણના ચરમનિષેક કરતાં દ્વિતીય સ્થિતિના ૧લા નિષેકમાં સંખ્યાતગુણહીન પ્રદેશ આપે છે. ત્યાર બાદ ઉત્તરોત્તર નિષેકમાં વિશેષહીન વિશેષહીન પ્રદેશ આપે છે (૨૮) સૂમસં૫રાયના ૧લા સમયથી માંડીને અંતરકરણને પ્રથમનિષેક સુધી દશ્યમાન દલિક અસંખ્યાતગુણુક્રમે હોય છે, ત્યાર બાદ અંતરકરણના ચરમનિષેક સુધી ઉત્તરત્તર નિષેકમાં વિશેષહીન હોય છે. અંતરકરણના ચરમનિષેક કરતાં ૨જી સ્થિતિના પ્રથમ નિકમાં દશ્યમાનદલિક અસંખ્યગુણું હોય છે. ત્યાર બાદ ઉત્તરોત્તર નિષેકમાં વિશેષહીન વિશેષહીન હોય છે. ૧. જો કે સૂક્ષ્મપરાયગુણસ્થાનકના ૧ લા સમયે અંતરકરણના બધા નિષેકમાં દલનિક્ષેપ થતો હેવાથી અંતરકરણ રહેતું નથી, છતાં અનિવૃત્તિકરણમાં જે અંતરકરણ કરાયું હતું, તેમાંથી ગુણશ્રેણિના નિકે છેડી બાકીના નિષેકે “ભૂતપૂર્વદત્તસુત્રા” એ ન્યાયે અંતરકરણના નિષકે કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 777 778 779 780 781 782 783 784 785 786