________________
ખવગસેઢી
२४
[ગાથા ૧૭૪–૧૮૮
૪ મહિના. શેષ ત્રણ ઘાતિકમેાઁની સખ્યાત હજાર વર્ષોં અને ત્રણ અઘાતિકાની અસ ખ્યાત–હજારવ હાય છે.
(૧૭૪) અનંતર સમયે ક્રોધની ૩જી સગ્રહકિટ્ટની સર્વાં અવાંતરટ્ટિએમાંથી પ્રદેશેા ખેચીને અંતર્મુહૂત સ્થિતિના ઉત્તરાત્તર નિષેકમાં અસંખ્યેયગુણુક્રમે નાંખી પ્રથમસ્થિતિ કરે છે અને તે જ સમયથી અનુભવે છે.
(૧૭૫) ક્રોધની ૩ જી સમકિÇિવેદનના ચરમસમયે ચારે સંજવલનને સ્થિતિબધ ૨ મહિના અને સ્થિતિસત્તા ૪ વર્ષ હાય છે.
(૧૭૬–૧૭૭) અનંતર સમયે ક્રોધની ૧ લી સંગકિટ્ટની જેમ માનની પ્રથમસ્થિતિ કરે અને તે જ સમયથી અનુભવે છે. કિવેિદનના ચરમસમયે ૩ સંજવલનના સ્થિતિબધ અંતર્મુહૂત ન્યૂન ૫૦ દિવસ અને સ્થિતિસત્તા અંતર્મુહૂર્તન્યૂન ૪૦ મહિના હાય છે.
(૧૭૮–૧૭૯) અનેતર સમયે ક્રોધની ૨ જી સમકિટ્ટની જેમ માનની ૨ જી સંગ્રહકિગ્નિની પ્રથમસ્થિતિ કરે છે અને તે જ સમયથી અનુભવે છે. માનની ૨ જી સંગ્રહકિÊિવેદનના ચરમસમયે સ જવલનકષાયને સ્થિતિમધ અંતર્મુહૂર્તન્યૂન ૪૦ દિવસ અને તેની સ્થિતિસત્તા અંતર્મુહૂતન્યૂન ૩૨ મહિના થાય છે.
(૧૮૦) અનંતર સમયે ક્રોધની ૩ જી સંગ્રહિટ્ટની જેમ માનની ૩જી સંગ્રહ કિટ્રિની પ્રથમસ્થિતિ કરે છે અને તે જ સમયથી વેદે છે. માનની ૩ જી સંગ્રહિÊવેદનના ચરમસમયે મેહનીયનો સ્થિતિબધ ૧ મહિના અને સ્થિતિસત્તા ૨ વર્ષ રહે છે.
(૧૮૧–૧૮૨) અન ́તર સમયે ક્રોધની ૧ લી સંગ્રહિટ્ટની જેમ માયાની ૧ લી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિ કરે છે અને તે જ સમયથી વેદે છે. માયાની ૧ લી સંગ્રહકિદ્ભિવેદનના ચરમસમયે સંજવલન માયા અને લાભના સ્થિતિમધ અંતર્મુહૂત ન્યૂન ૨૫ દિવસ અને સ્થિતિસત્તા આંતર્મુહૂર્તન્યૂન ૨૦ મહિના હાય છે.
(૧૮૩) અન’તરસમયે ક્રોધની ૨ જી સંગ્રહકિટ્ટિની જેમ માયાની ૨ જી સંગ્રહકિગ્નિની પ્રથમસ્થિતિ કરે છે અને તે જ સમયથી વેદે છે. તેના ચરમસમયે મેાહુનીયને સ્થિતિબંધ અંતર્મુહૂત ન્યૂન ૨૦ દિવસ અને સ્થિતિસત્તા અંતર્મુહૂતન્યૂન ૧૬ મહિના થાય છે. (૧૮૪–૧૮૫–૧૮૬) અનંતરસમયે ક્રોધની ૩ જી સ'ગ્રકિટ્ટિની જેમ માયાની ૩ જી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિ કરે છે અને તે જ સમયથી વેદે છે. માયાની ૩ જી સંગ્રહકિટ્ટિ વેશ્વનના ચરમ સમયે ર્ સંજવલનને સ્થિતિબંધ ૧૫ દિવસ, બાકીનાં ત્રણ ઘાતિકર્માને માસપૃથક્ક્ત્વ, ૩ અઘાતિકર્માના સખ્યાતવષ તથા ૨ સ ંજવલનની સ્થિતિસત્તા ૧ વર્ષ, શેષ ત્રણ ધાતિકર્માંની સખ્યાત વષૅ અને ત્રણ અાતિકર્માંની અસંખ્યાતવ હોય છે. (૧૮૭–૧૮૮) અન’તરસમયે ક્રોધની ૧ લી સંગ્રહિટ્ટની જેમ લાભની ૧લી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિ કરે છે અને તે જ સમયથી વેઢે છે. લેલની ૧લી સ ંગ્રહકિÇિવેદનના ચરમસમયે લાશને સ્થિતિમધ તથા સ્થિતિમત્તા અતર્મુહૂર્ત પ્રમાણ. શેષ ત્રણ ઘાતિ૧. એક આવલિકા અધિક ત્રીજા તૃતીયભાગ પ્રમાણુ. જીએ-ટિપ્પણુ પૃ. ૧૫ ઉપર.
@
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org