________________
અવગસેઢી
[ગાથા ૧૫૫-૧૬૪
(૧૫૫–૧૫૬) અતીતકાળમાં એક સમયના આંતરે નિલે`પિત–કરાયેલા સમયપ્રબદ્ધો ઘેાડા, એ સમયના આંતરે નિલે`પિત સમયપ્રબદ્ધો વિશેષાધિક. 'આ ક્રમે પડ્યેાપમના અસ ખ્યાતમાં ભાગપ્રમાણ સ્થાનેા જઈએ, ત્યારે પ્રથમસ્થાનથી દ્વિગુણુ સમયપ્રબદ્ધો થાય. ફરી એટલાં સ્થાનેા જઈએ ત્યારે એના કરતાં દ્વિગુણ થાય. આવાં દ્વિગુણવૃદ્ધિસ્થાના સર્વ સ્થાનાના અસંખ્યાતમા ભાગપ્રમાણ જઈ એ ત્યારે યવમધ્ય આવે. આ જ રીતે ભવબદ્દો પણ જાણવા. નિલેપનમાં એકાદિસમયનું જે આંતરું પડે છે, તે ઉત્કૃષ્ટથી પત્યેાપમના અસ ંખ્યાતભાગપ્રમાણ જાણવું.
૨૨
(૧૫૭-૧૫૮) એક સમયમાં એકથી માંડી પડ્યેાપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ સમયપ્રમદ્દો અને ભવદ્દો નિલે`પિત કરાય છે. અતીતકાળમાં એક સમયમાં નિલે પિત કરાયેલા ૧–૧ સમયપ્રમત્નો કે ભવબદ્ધી થાડા, તેના કરતાં એક સમયમાં નિલેÖપિત કરાયેલા ૨-૨ સમયપ્રબદ્ધો કે ભવબદ્ધો વિશેષાધિક. આ ક્રમે પલ્લે પમના અસંખ્યાતમા ભાગપ્રમાણ સમયપ્રબદ્ધો કે ભવબદ્ધો પ્રથમસ્થાન કરતાં દ્વિગુણુ થાય. ફરી તેટલાં સ્થાને જઈ એ ત્યારે દ્વિગુણુ થાય. આવાં દ્વિગુણવૃદ્ધિસ્થાના પલ્યાપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ જઈ એ ત્યારે યવમધ્ય પ્રાપ્ત થાય છે. અલ્પમહુત્વ-નાનાદ્વિગુણવૃદ્ધિ-હાનિનાં સ્થાને થાડાં. તેના કરતાં એક દ્વિગુણવૃદ્ધિ કે હાનિના આંતરામાં રહેલાં સ્થાનાનાં અછેદના પણ અસંખ્યાતગુણાં હૈાય છે.
(૧પ-૧૬૩) અપબહુત્વ-(૧) ઉત્કૃષ્ટ અનુસમય નિલે પન કાળ ઘેાડા. (૨) તેના કરતાં એક સમય નિલે પિત ભવબદ્ધો અસંખ્યાતગુણા. (૩) તેન કરતાં એક સમયમાં નિલે પિત સમયપ્રમદ્ધો અસંખ્યાતગુણા, (૪) તેના કરતાં સમયપ્રમદ્ધશેષકથી રહિત સ્થિતિએ ( અસામાન્યસ્થિતિએ ) અસંખ્યાતગુણી. (૫) તેના કરતાં પલ્યાપમનું પ્રથમવગ મૂળ અસંખ્યાતગુણું. (૬) તેના કરતાં સ્થિતિનિષેકેાના પ્રદેશેાની દ્વિગુણુ-હાનિનાં સ્થાને અસ ખ્યાતગુણાં. (૭) તેના કરતાં ભવબદ્ધોનાં નિલે`પનસ્થાના અસંખ્યાતગુણાં. (૮) તેના કરતાં સમયપ્રબદ્ધના નિલે પનસ્થાના વિશેષાધિક. (૯) તેના કરતાં ક અવસ્થાનકાળમાં એક સમયપ્રબદ્ધના અનુસમયવેદનકાળ (નિર ંતરવેદનકાળ) અસંખ્યાતગુણેા. (૧૦) તેના કરતાં ક અવસ્થાનકાળમાં એક સમયપ્રબદ્ધને નિરંતરઅવેદનકાળ અસંખ્યાતગુા. (૧૧) તેના કરતાં ક અવસ્થાન કાળમાં સાંતર નિરંતર સમુદ્રિત (ભેગેા મળીને) એક સમયપ્રમદ્ધને અવેદનકાળ અસંખ્યાતગુણા. (૧૨) તેના કરતાં કમ અવસ્થાનકાળમાં સાંતરનિરંતર સમુદ્ઘિન-એક સમયપ્રબદ્ધના વેદનકાળ અસંખ્યાતગુણેા. (૧૩) અને તેના કરતાં કમઅવસ્થાનકાળ વિશેષાધિક છે.
(૧૬૪) : કવેિદનકાળના પ્રથમસમયે ક્રોધની ૧લી સપ્રકિÇની અસંખ્યાતભાગપ્રમાણ (ગા. ૧૨૫ જે અવાંતરિદ્ધિઓના નાશ કરાય છે. તે સૌથી વધારે. તેના કરતાં બીજા સમયે નાશ કરાતી કિટ્ટિએ અસંખ્યાતગુણહીન. તેના કરતાં ત્રીજા સમયે નાશ કરાતી કિટ્ટિએ અસંખ્યાતગુણુહીન. આ રીતે ઉત્તરોત્તર સમયે અસંખ્યાતગુણુહીનક્રમે અવાંતરિકિટ્ટના નાશ કરાય છે. ક્રોધની પહેલી સંપ્રકિÊિવેદનકાળના દ્વિચરમસમય સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org