________________
ખવગસેઢી [ગાથા ૩૫-૪૧ નામગાત્રના સ્થિતિમ ધ કરતાં અસ ંખ્યેયગુણહીન થાય છે. તેથી સ્થિતિમ ધનું અલ્પમહત્વ આ પ્રમાણે અને-મેાહનીયના સ્થિતિબ`ધ થાડા. તેના કરતાં નામગેાત્રના અસંખ્યગુણા તેના કરતાં જ્ઞાનાવરણાદિ ચારના અસંખ્યગુણે.
(૩૫–૩૬) ત્યારબાદ સંખ્યાતહજાર સ્થિતિ ધા ગયા પછી જ્ઞાનાવરણ, દનાવરણ અને અંતરાય આ ત્રણને સ્થિતિબંધ એકીસાથે ઘણા એછે થવાથી તેના કરતાં વેદનીયના સ્થિતિબંધ અસ ધ્યેયગુણ થાય છે. ત્યારબાદ સંખ્યાતહુજાર સ્થિતિમા ગયા ( થયા ) પછી નામગેાત્રના સ્થિતિબંધ કરતાં જ્ઞાનાવરણાદિ ત્રણના સ્થિતિબંધ એકીસાથે ઘટીને અસંખ્યગુણહીન થાય છે અને તે વખતે વેદનીયના સ્થિતિમધ નામગેાત્રના સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. અહીં સ્થિતિમ ધનું અલ્પબહુત્વ આ પ્રમાણે છે મેાહનીયને સ્થિતિબંધ થાડે. તેના કરતાં જ્ઞાનાવરણાદિ ત્રણના અસંખ્યેયગુણુ. તેના કરતાં નામગાત્રના અસંખ્યગુણુ. તેના કરતાં વેદનીયને વિશેષાધિક. આમ અનિવૃત્તિકરણમાં ઉત્તરાત્તર સ્થિતિ ધેા થયા કરે છે.
યતબક્
(૩૭) સ્થિતિસત્તા : ઉપર્યુ°ક્ત અલ્પબહુત્વના ક્રમથી સખ્યાતહુપર સ્થિતિધાત થયા પછી સાતકની સ્થિતિસત્તા અસન્નીના સ્થિતિમ ધતુલ્ય થાય છે. ત્યારપછી છેલ્લા અલ્પબહુત્વસુધી જે રીતે સ્થિતિબધા કહી ગયા છીએ તે જ રીતે સ્થિતિસત્તા પણ સમજવી. (૩૮) સ્થિતિસત્તાના છેલ્લા અલ્પબહુત્વ બાદ સંખ્યાતહાર સ્થિતિઘાત થયા પછી અસંખ્યાતસમયપ્રબદ્ધ કદિલકાની ઉદીરા થાય છે. ત્યારબાદ સંખ્યાતહજાર સ્થિતિઘાત થયા પછી ચાર અપ્રત્યાખ્યાનાવરણકષાય, ચાર પ્રત્યાખ્યાનાવરણુકષાય આ આઠ પ્રકૃતિઓને સત્તામાંથી ક્ષય થાય છે અને તે જ સમયે આ કષાય અષ્ટકને જઘન્યસ્થિતિસ ક્રમ થાય છે. ૧૬ પ્રકૃતિના ક્ષય અને મૈાહકનું અંતરકરણ :
(૩૯-૪૦-૪૧) ત્યારબાદ સંખ્યાતહજાર સ્થિતિઘાત થઈ ગયા પછી સ્થાવર, સૂક્ષ્મ, તિય ચગતિ, તિય ચાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, આતપ, ઉદ્યોત, સાધારણ, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જાતિ, અને થીણદ્વિત્રિક આ સેાળ પ્રકૃતિના ક્ષેપક આત્મા સત્તામાંથી ક્ષય કરે છે. ત્યારબાદ સંખ્યાતહજાર સ્થિતિઘાત થયા પછી દાનાન્તરાયાદિ પ્રકૃતિએને દેશઘાતી રસ ખાંધે છે. તે આ રીતે - ૧૬ પ્રકૃતિઓના ક્ષય થયા બાદ સંખ્યાતહજાર સ્થિતિઘાત થયા પછી દાનાંતરાય અને મનઃપવજ્ઞાનાવરણના દેશઘાતી રસ ખાંધે છે. ત્યારમાદ સંખ્યાતહજાર સ્થિતિઘાત થઈ ગયા પછી લાલાંતરાય, અવધિજ્ઞાનાવરણ તથા અવધિદર્શનાવરણને દેશઘાતી રસ ખાંધે છે. ત્યારબાદ સંખ્યાત હજાર સ્થિતિઘાત થઈ ગયા પછી શ્રુતજ્ઞાનાવરણ અને અચક્ષુદનાવરણના દેશઘાતી રસ ખાંધે છે. ત્યારબાદ સંખ્યાતહજાર સ્થિતિઘાત થઈ ગયા પછી ચક્ષુદ નાવરણને દેશઘાતી રસ ખાંધે છે. ત્યારબાદ સંખ્યાતહાર સ્થિતિઘાત થઈ ગયા પછી ઉપભેાગાંતરાય અને મતિજ્ઞાનાવરણુના દેશધાતી રસ ખાંધે છે. ત્યારબાદ સંખ્યાતહજાર સ્થિતિઘાત થઈ ૧. સ્થિતિબ`ધ સાથે સ્થિતિષ્ઠાત પણ થાય છે અને તે બન્નેને કાળ પણ સરખા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org