________________
ગાથા ૨૮-૩૪]
ભાવાનુવાદ
(થયા) પછી દ્વીન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય અને ત્યારબાદ સ`ખ્યાત સ્થિતિમા ગયા ( થયા ) પછી એકેન્દ્રિયના સ્થિતિબ ંધની તુલ્ય સ્થિતિમધ થાય છે.
(૨૮–૨૯-૩૦-૩૧) હવે અનિવૃત્તિકરણમાં સંખ્યાતહજાર સ્થિતિબ ંધેા ગયા બાદ જે સ્થિતિમ ધાદ્ધિ એક એક વસ્તુ અને છે તે કહીશું. પણ સંખ્યાતહજાર સ્થિતિબધાના ગમનને નિયમ કેાઈ કેાઈ વિશેષ સ્થળે લાગુ ન પાડવે.
સ્થિતિબધ : એકેન્દ્રિયજીવના સ્થિતિબંધ સમાન સ્થિતિબ`ધ થયા બાદ સંખ્યાતા હજાર સ્થિતિમા ગયા ( થયા ) પછી નામ-ગાત્રકમના એક પક્ષ્ચાપમ, જ્ઞાનાવરણુ દનાવરણુ, વેઢનીય અને અન્તરાયના દાઢ પલ્યાપમ અને મેાહુનીયના એ પત્યેાપમ સ્થિતિબંધ થાય છે. ત્યારપછી દરેક અંતર્મુહૂતે નામગાત્રના ઉત્તરાત્તર સ્થિતિબ`ધ સંખ્યાતગુણહીન થાય છે. બાકીના પાંચકર્માના પહેલાંની જેમ પત્યેાપમના સંખ્યાતમા ભાગ હીન થાય છે. આ ક્રમે સંખ્યાતહજાર સ્થિતિબધા ગયા ( થયા ) પછી નામગેાત્રને સ્થિતિબંધ પડ્યેાપમના સખ્યાતમા ભાગપ્રમાણ થાય છે. જ્ઞાનાવરણાદિ ચાર કર્મોના એક પલ્યાપમ અને મેાહનીયને એકતૃતીયાંશઅધિક એક પલ્સેપમ (૧) થાય છે. ત્યારપછી દરેક અંતર્મુહૂતે જ્ઞાનાવરણાદિ ચારને પણ ઉત્તરાત્તર સ્થિતિબ`ધ સંખ્યાતગુણહીન થાય છે. મેાહુનીયના પહેલાંની જેમ પત્ચાપમના સંખ્યાતભાગહીન થાય છે. આ ક્રમે પણ સંખ્યાતાહજાર સ્થિતિબંધેા ગયા પછી મેાહનીયને સ્થિતિબંધ એક પત્યેાપમપ્રમાણે થાય છે. બાકીના છ કર્માના પક્ષે પમના સંખ્યાતમા ભાગપ્રમાણે થાય છે. ત્યારબાદ દરેક અ ંતર્મુહૂતે સાતે કર્માના ઉત્તરાત્તર સ્થિતિબંધ સખ્યાતગુણુહીન થાય છે.
(૩૨–૩૩) માહનીયના એક પચેપમપ્રમાણુ સ્થિતિબ`ધ પૂર્ણ થયા પછી થતા સ્થિતિબંધનું અપમહુત્વ આ પ્રમાણે હોય છે — નામગાત્રને સ્થિતિબધ થાડા. તેના કરતાં જ્ઞાનાવરણાદિ ચારકર્માના સંખ્યાતગુણેા. તેથી મેાહનીયને સંખ્યાતગુણા. આ ક્રમે સંખ્યાતહજાર સ્થિતિબ`ધ ગયા પછી નામગેત્રના સ્થિતિબ`ધ પડ્યે પમના અસંખ્યાતમા ભાગપ્રમાણ થાય છે અને ત્યારપછી એ બન્ને કર્માના ઉત્તરાત્તર સ્થિતિબંધ અસંખ્યાતગુણહીન થાય છે. અને શેષકર્માને પૂર્વવત્ સંખ્યાતગુહીન થાય છે. ત્યારબાદ સંખ્યાતહજાર સ્થિતિબંધેા ગયા (થયા) પછી જ્ઞાનાવરણાદિ ચારકર્માના સ્થિતિબધ પત્યેાપમના અસ ંખ્યાતમા ભાગપ્રમાણ થાય છે અને તે પછી આ ચારને સ્થિતિબંધ ઉત્તરાત્તર અસંખ્યેયગુણહીન થાય છે. એ જ રીતે સખ્યાતહજાર સ્થિતિબંધેા થયા પછી મેહનીયના સ્થિતિબંધ પણ પચેાપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ થાય છે, અને ત્યારે સાતકર્મીની સ્થિતિસત્તા અતક્ષસાગરોપમ એટલે કે લાખ સાગરાપમથી પણ ઓછી રહે છે. હવેથી સાતેકમને ઉત્તરોત્તર સ્થિતિબંધ અસંખ્યયગુણઠ્ઠીન થાય છે.
(૩૪) ત્યારખાનૢ સંખ્યાતહુન્નર સ્થિતિબંધે ગયા પછી માડુનીયને સ્થિતિબધ એકીસાથે ઘટીને જ્ઞાનાવરણાદિ ચારના સ્થિતિબ ંધ કરતાં અસંખ્યેયગુણહીન થાય છે. ત્યારબાદ સ ંખ્યાતતુજાર સ્થિતિબધા ગયા પછી મેહનીયને સ્થિતિબંધ એકીસાથે ઘટીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org