________________
ગાથા ૧૨૫ ૧૩૦ ]
ભાવાનુવાદ
૧૭
સમયે બધમાં રહેલી ઉત્કૃષ્ટ અાંતરિક≠ અન ંતગુણુહીનરસવાળી. તેના કરતાં બીજા સમયે ઉદયમાં રહેલી ઉત્કૃષ્ટ અવાંતરકિટ્ટિ અનંતગુણુહીનરસવાળી હાય છે. તેના કરતાં તે જ સમયે બંધમાં વર્તતી ઉત્કૃષ્ટ અવાંતરિક≠ અન'તગુણુહીનરસવાળી હેાય છે. તેના કરતાં ત્રીજા સમયે ઉદ્દયમાં રહેલી ઉત્કૃષ્ટ અવાંતરિટ્ટિ અનંતગુણુહીનરસવાળી હોય છે. તેના કરતાં તે જ સમયે બધમાં વર્તતી ઉત્કૃષ્ટ અવાંતરિદ્ધિ અનંતગુણુહીનરસવાળી હાય છે. આ ક્રમથી દરેક સમયે ઉદય અને બંધમાં ઉત્કૃષ્ટ અાંતરિક≠ અનંતગુણુહીન– રસવાળી હેાય છે, તેથી ગેામૂત્રિકાની ઉપમાથી ક્રમ દર્શાખ્યા છે.
(૧૨૫) કિક્રૃિવેદનકાળમાં દરેક સમયે અંધ અને ઉદયમાં જઘન્ય અવાંતરકિટ્ટિ ગામૂત્રિકાના જેવા ક્રમે અનંતગુણહીનરસવાળી હેાય છે. એટલે કે કિÇિવેદનકાળના પહેલા સમયે મધમાં જઘન્ય અવાંતરકિઢ઼િ સૌથી વધારે રસવાળી. તેના કરતાં તે જ સમયે ઉદયમાં જઘન્ય અવાંતરિ≠ અનંતગુણુહીનરસવાળી. આ ક્રમથી ઉત્તરોત્તર સમયે બધ અને ઉદયમાં જઘન્ય અવાંતરટ્ટિ અનંતગુણહીનરસવાળી હાય છે. તેથી ઉક્તક્રમ ગેામૂત્રિકાની ઉપમાથી બતાવવામાં આવ્યેા છે. કિÉિવેદનના દરેક સમયે મારે સંગ્રહકિ≠િએની ઉપરની તીવ્રરસવાળી અસંખ્યાતભાગપ્રમાણ અવાંતરકિટ્ટિના નાશ કરે છે અર્થાત્ વધારે રસવાળી કિટ્ટિએને ઓછા રસવાળી બનાવે છે.
(૧૨૬) કિદ્ભિવેદનાદ્ધામાં સમકિએિના પ્રદેશેાને નીચે સંક્રમાવે પણ ઉપર નહિ. એટલે કે આછા રસવાળી સંગકિટ્ટએમાં સંક્રમાવે. નીચેની પણ બધી કિટ્ટિએમાં નહિ પરંતુ પેાતાની નીચેની એક પહેલી સંમટ્ટિ સુધી સંક્રમાવે. દા. ત. ધની પહેલી સંગ્રહકિટ્ટના પ્રદેશે ધની ખીજી, ત્રીજી અને માનની પહેલી સંગ્રહિટ્ટમાં સંક્રમાવે. ક્રોધની બીજી સંગ્રકિટ્રિના પ્રદેશે ક્રાધની ત્રીજી અને માનની પહેલી સંગ્રકિટ્ટિમાં સંક્રમાવે. (૧૨૭) આત્મા જે સંગ્રહિટ્ટને અનુભવતા હાય, તે સંગ્રહકિટ્ટની અન તરસંગ્રહ– કિટ્ટિમાં અન્યસંગ્રહકિટ્ટિ કરતાં સ`ખ્યાતગુણા પ્રદેશે! સંક્રમાવે છે. હવે સ’ક્રમાવાતા પ્રદેશાનું અપબહુત્વ કહીશું.
(૧૨૮–૧૨–૧૩૦) અલ્પમહત્વ – (૧) ક્રોધની બીજી સંગ્રિિકટ્ટમાંથી માનની પહેલી સંગકિટ્ટિમાં સૌથી ઘેાડા પ્રદેશે। સંક્રમાવે. (૨) તેના કરતાં કૈાધની ત્રીજી સંગ્રહકિટ્ટિમાંથી માનની પહેલી સંગ્રહકિટ્ટિમાં વિશેષાધિક સંક્રમાવે. (૩) તેના કરતાં માનની પહેલી સંપ્રકિટ્ટમાંથી માયાની પહેલી સંગ્રહકિટ્ટિમાં વિશેષાધિક સંક્રમાવે. (૪) તેના કરતાં માનની બીજી સંગ્રહકિટ્ટમાંથી માચાની પહેલી સંગ્રહિટ્ટમાં વિશેષાધિક સંક્રમાવે. (૫) તેના કરતાં માનની ત્રીજી સગ્રહકિટ્ટિમાંથી માયાની પહેલી સંગ્રહકિટ્ટિમાં વિશેષાધિક સંક્રમાવે છે. (૬) તેના કરતાં માયાની પહેલી સંગ્રહકિટ્ટમાંથી લેાલની પહેલી સંગ્રહકિટ્રિમાં વિશેષાધિક સંક્રમાવે. (૭) તેના કરતાં માયાની મીજી સંગ્રહકિટ્ટમાંથી લેાભની પહેલી સ'ગ્રહકિટ્ટિમાં વિશેષાધિક સંક્રમાવે. (૮) તેના કરતાં માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિમાંથી લેાભની પહેલી સંગ્રહકિટ્ટિમાં વિશેષાધિક સંક્રમાવે. (૯) તેના કરતાં લાભની પહેલી
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org