________________
ગાથા ૧૩૮-૧૪૩]
ભાવાનુવાદ (૧૩૮) કોઈ વિવક્ષિત સમયે બંધાયેલું ક્રોધનું દલિક પાંચમી આવલિકામાં સંક્રમ દ્વારા બારે સંગ્રહકિદિએમાં હોય છે. તે આ રીતે–વિવક્ષિત સમયે બંધાયેલું ક્રોધની પહેલી સંગ્રહકિષ્ટિનું દલિક એક આવલિકા સુધી એમને એમ જ રહે છે, (બીજે ક્યાંય તેનો સંક્રમ થતું નથી.) કારણ કે બંધાવલિકાગત સકળકરણને અયોગ્ય છે. બીજી આવલિકાના પ્રથમ સમયથી માનની પહેલી સંગ્રહકિદિ સુધી એને સંક્રમ થાય. માનની પહેલી સંગ્રહકિદિમાં આવેલું ક્રોધનું દલિક એક આવલિકા સુધી ત્યાં જ રહે છે, કારણ કે સેંકમાવલિકાગત સકલકરણને અયોગ્ય છે. માનમાં આવેલું ક્રોધનું દલિક ત્રીજી આવલિકાના પ્રથમ સમયે માયાની પહેલી સંગ્રહકિદિ સુધી સંક્રમાવે છે. તે દલિકને ચોથી આવલિકાના પ્રથમસમયે લોભની પહેલી સંગ્રહકિદિ સુધી સંક્રમાવે છે. પાંચમી આવલિકાના પ્રથમસમયે લેભની બીજી અને ત્રીજી સંગ્રહકિક્રિમાં સંક્રમાવે છે. આમ કોધનું બદ્ધદલિક પાંચમી આવલિકાના પ્રથમસમયે બારે સંગ્રહકિદિઓમાં હોય છે. માનનું ચોથી આવલિકામાં નવ સંગ્રહકિદિઓમાં, માયાનું ત્રીજી આવલિકામાં છ સંગ્રહકિદિઓમાં, અને લોભનું બીજી આવલિકામાં ત્રણ કિટ્રિમાં હોય છે.
(૧૩૯) વિવક્ષિત સમયે બંધાયેલાં દલિકોને સમૂહ તે સમયમબદ્ધ કહેવાય અને વિવક્ષિત ભવમાં બંધાયેલાં દલિકેને સમૂડ ભવબદ્ધ કહેવાય છે. ઉદયનિષેકમાં છ આવલિકાના સમયપ્રબદ્ધો ઉદીરણુથી અપ્રક્ષિત હોય છે, કારણ કે ઉદીરણું છે આવલિકા પછી થાય છે. શેષ સર્વ સમયમબદ્ધો તથા ભવબદ્ધો પ્રક્ષિપ્ત–ઉદયનિષેકમાં નાંખેલા હોય છે.
(૧૪૦-૧૪૧–૧૪૨–૧૪૩) વિવક્ષિત કઈ એક સ્થિતિમાં (નિષેકમાં) જઘન્યથી એક સમયમબદ્ધ હોય છે. બે સમયપ્રબદ્ધો, ત્રણ સમયપ્રબદ્ધો, ચાર સમયપ્રબદ્ધો, એમ એક એક વૃદ્ધિવાળા સમયમબદ્ધો ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. વિવક્ષિત સમયે બંધાયેલા પ્રદેશે ઉદયદ્વારા સાંતરનિરંતર ભેગવાતા ભોગવાતા બાકી રહેલા અને અનંતર સમયે જે સર્વથા ભગવાઈ જવાના હોય, તે પ્રદેશ ભાગકાળના પૂર્વ સમયે સમયમબદ્ધશેષક કહેવાય. એ જ રીતે વિવક્ષિત ભવમાં બંધાયેલા પ્રદેશ ભાગકાળના અનંતર પૂર્વ સમયે ભવબદ્ધશેષક કહેવાય, અ૮૫બહુવ–એકસમયપ્રબદ્ધશેષકવાળી સ્થિતિઓ
ડી. તેના કરતાં અસંખ્યસમયપ્રબદ્ધશેષકવાળી સ્થિતિઓ અસંખ્યાતગુણી. તેના કરતાં પપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણસમયપ્રબદ્ધશેષકવાળી સ્થિતિએ અસંખ્યાતગુણી હોય છે, કારણ કે તેવી સ્થિતિએ સત્તાગતસ્થિતિઓના બહુઅસંખ્યાતભાગપ્રમાણ હોય છે. એક સમયમબદ્ધશેષક જઘન્યથી માત્ર એક સ્થિતિમાં હોય છે અને ઉત્કૃષ્ટથી એક સમય અધિક ઉદયાવલિકા છેડીને સર્વ સ્થિતિમાં હોય છે. જે સમયમબદ્ધોનાં શેષકે એક સ્થિતિમાં હોય તે સમયપ્રબદ્ધો અ૫. તેના કરતાં જે સમયમબદ્ધોનાં શેષકે બે સ્થિતિમાં રહેલાં હોય તે સમયમબદ્ધો વિશેષાધિક. આ રીતે અનંતરે નિધાએ વિશેષાધિક વિશેષાધિક સમયમબદ્ધો કહેવા. આમ પ્રથમસ્થાનથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ સ્થાને જઈએ ત્યારે સમયમબદ્ધો દ્વિગુણ થાય છે. ત્યાંથી ફરી આવલિકાના અસં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org