________________
૧૮
ખબગસેઢી
[ગાથા ૧૩૧-૧૩૭. સંગ્રહકિટ્રિમાંથી લેભની બીજી સંગ્રહકિટ્રિમાં વિશેષાધિક સંક્રમાવે. (૧૦) તેના કરતાં લેભની પહેલી સંગ્રહકિષ્ટિમાંથી લેભની ત્રીજી સંગ્રહકિટ્રિમાં વિશેષાધિક સંક્રમાવે છે. (૧૧) તેના કરતાં ક્રોધની પહેલી સંગ્રહકિટ્રિમાંથી માનની પહેલી સંગ્રહકિટ્રિમાં સંખ્યાતગુણ સંક્રમાવે છે. (૧૨) તેના કરતાં ક્રોધની પહેલી સંગ્રહકિષ્ટિમાંથી ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિમાં વિશેષાધિક સંક્રમાવે છે. (૧૩) તેના કરતાં ક્રોધની પહેલી સંગ્રહકિટ્રિમાંથી ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિમાં સંખ્યાતગુણું પ્રદેશે સંક્રમાવે છે.
(૧૩૧) બંધ(બંધાતા પ્રદેશમાંથી ચારે પ્રથમ સંગ્રહકિદિઓની અવાંતરકિહિએનાં આંતરાઓમાં અપૂર્વ અવાંતરકિઠ્ઠિઓ બનાવે છે. તેને બંધ અપૂર્વઅવાંતરકિદિઓ કહેવાય.
(૧૩૨) એક એક બંધ અપૂર્વ અવાંતરકિહિ પલ્યોપમના અસંખ્યાતા પ્રથમ વર્ગમૂળ પ્રમાણુ અવાંતરકિટ્રિઅંતરી ગયા પછી બનાવે છે.
(૧૩૩-૧૩૪) બંધઅવાંતરકિર્દિઓમાં દલનિક્ષેપ–બંધની પહેલી પૂર્વ અવાંતરકિષ્ટિમાં જીવ કર્મ પ્રદેશ (દલિકે) વધારે આપે (નાખે) છે. ત્યાર બાદ બંધઅપૂર્વઅવાંતરકિટિની નીચેની પલ્યોપમના અસંખ્યાતા પ્રથમવર્ગમૂળપ્રમાણુ બંધપૂર્વ અવાંતરકિક્રિઓ સુધી વિશેષહીનક્રમે પ્રદેશને પ્રક્ષેપ કરે છે. ત્યાર પછી બંધપ્રથમઅપૂર્વ અવાંતરકિદિમાં અનંતગુણા પ્રદેશ (કર્મલિકે) આપે છે. ત્યાર બાદ બંધપૂર્વઅવાંતર કિદિમાં અનંતગુણહીન પ્રદેશ આપે છે. ત્યાર બાદ બંધપૂર્વ અવાંતરકિષિમાં વિશેષહીન પ્રદેશો આપે છે. આ રીતે બંધ ઉત્કૃષ્ટ અવાંતરકિ િસુધી દલિકે આપે છે.
(૧૩૫) સંક્રમપ્રદેશમાંથી અપૂર્વ અવાંતરકિર્દિઓ–કૈધની પહેલી સંગ્રહ કિદિને છોડીને બાકીની ૧૧ સંગ્રહકિટિઓની નીચે અને તેની અવાંતરકિર્દિઓનાં આંતરાએમાં સંક્રમપ્રદેશોમાંથી અપૂર્વ અવાંતરકિટિઓ બનાવે છે.
(૧૩૬) અલ્પબદુત્વ-સંગ્રહકિદિની નીચે સંક્રમપ્રદેશમાંથી બનાવાતી અપૂર્વ અવાંતરકિક્રિઓ કરતાં અવાંતરકિદિઓનાં આંતરાઓમાં બનાવાતી અપૂર્વ અવાંતરકિઠ્ઠિઓ અસંખ્યગુણી હોય છે. ' (૧૩૭) દલિકપ્રક્ષેપ–સંગ્રહકિટિઓની નીચે બનાવાતી અપૂર્વ અવાંતરકિટિઓમાં પ્રદેશ(કર્મલિક)ને નિક્ષેપ કિષ્ટિકરણની જેમ સમજ. અવાંતરકિહિએનાં આંતરાઓમાં બનાવાતી અપૂર્વ અવાંતરકિઠ્ઠિઓમાં પ્રદેશોને નિક્ષેપ બંધઅપૂર્વ અવાંતરકિદિઓની જેમ સમજવો. માત્ર અંતર પલ્યોપમના વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગપ્રમાણુ કહેવું, જે બંધઅપૂર્વ અવાંતરકિથિઓમાં નિક્ષેપ કહેતી વખતે ૫૫મના અસંખ્યાતા પ્રથમવર્ગમૂળપ્રમાણુ કહેવામાં આવ્યું હતું.
૧. ફોધની પ્રથમ સંગ્રહકિદિની સર્વ અવાંતરકિદિઓના અસંખ્યાતમા ભાગપ્રમાણ તીવ્ર અને મંદ રસવાળી અવાંતરકિદિઓ છોડીને જે અવાંતરકિઓિ બંધાય છે, તે બંધઅવાંતરકિર્દિ કહેવાય છે. તેમાં પહેલાં બનાવેલી કે સંક્રમપ્રદેશથી બનાવાતી અવાંતરકિદિ બધી બંધપૂર્વઅવાંતરકિટિ કહેવાય અને જે બંધપ્રદેશમાંથી નવી જ બનાવાય, તેને બંધઅપૂર્વઅવાંતરકિદિ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org