________________
૧૩
ગાથા ૯૮-૧૦૪]
ભાવાનુવાદ પ્રદેશ વિશેષાધિકા તેના કરતાં માયાની પહેલી સંગ્રહકિદિના પ્રદેશે વિશેષાધિક. તેના કરતાં માયાની બીજી સંગ્રહકિષ્ક્રિના પ્રદેશ વિશેષાધિક. તેના કરતાં માયાની ત્રીજી સંગ્રહકિદિના પ્રદેશ વિશેષાધિક. તેના કરતાં લેભની પહેલી સંગ્રહકિદિના પ્રદેશો વિશેષાધિક. તેના કરતાં લોભની બીજી સંગ્રહકિષ્ટિના પ્રદેશ વિશેષાધિક. તેના કરતાં લેભની ત્રીજી સંગ્રહકિદિના પ્રદેશો વિશેષાધિક. તેના કરતાં કોની પહેલી સંગ્રહ કિદિના પ્રદેશ સંખ્યાતગુણ હોય છે. ઉપર્યુક્ત અલ્પાબહત્વ કિટ્ટિદકની અપેક્ષાએ જાણવું. કિટ્ટિકારકની અપેક્ષાએ અહીં વિશેષ એ સમજવું કે જ્યાં ચારે કષાયની પહેલી સંગ્રહકિષ્ટિ કહેવામાં આવી છે, ત્યાં ત્રીજી અને જ્યાં ત્રીજી કહેવામાં આવી છે ત્યાં પહેલી સંગ્રહકિટ્ટિ કહેવી. આ રીતે તે તે સંબહકિદિઓની અવાંતરકિદિઓનું પણ કિદિવેદક અને કિટ્ટિકારકની અપેક્ષાએ અલ્પબદુત્વ કહેવું
(૯૮-૯-૧૦૦) એક એક અવાંતરકિદિમાં અપાતું દલિક– લેભની પહેલી સંગ્રહકિદિની પહેલી અવાંતરકિદિથી માંડી કેધની ત્રીજી સંગ્રહકિષ્ટિની છેલ્લી અવાંતરકિષ્ટિ સુધી દરેક અવાંતરકિદિમાં અનુક્રમે વિશેષહીન દલિક અપાય છે. પરંપરે પનિધાથી પણ લેભની પહેલી સંગ્રહકિદિની પહેલી અવાંતરકિષ્ટિ કરતાં ક્રોધની છેલ્લી અવાંતરકિદિમાં પણ કર્મલિકે વિશેષહીન જ અપાય છે. એ જ રીતે દશ્યમાનદલિક પણ સર્વ કિદિએમાં વિશેષહીનક્રમે હોય છે.
(૧૦૧) કિટિઓ કરતો જીવ મોહનીયની સ્થિતિ અને રસની નિયમા અપવતને કરે પણ ઉદ્વર્તના ન કરે. કિષ્ટિકરણની પૂર્વ અવસ્થામાં રહેલા છ ઉદ્વર્તના અપવર્તના બને કરે છે.
(૧૨) કિષ્ટિકરણના દ્વિતીયાદિ સમયમાં દરેક સમયે અસંખ્યગુણ દલિક લઈને તે તે સરહકિદિની નીચે અસંખ્યાતગુણહીન અપૂર્વઅવાંતરકિઠ્ઠિઓ કરે છે.
(૧૦૩–૧૦૪) દ્વિતીયાદિ સમયમાં દીયમાન દલિક- છેલ્લી અપૂર્વ અવાંતરકિદિમાં જેટલું દલિક આપે છે તેના કરતાં પહેલી પૂર્વઅવાંતરકિટિમાં અસંખ્યાતભાગહીન આપે છે અને છેલ્લી પૂર્વઅવાંતરકિટ્રિમાં જેટલું દલિક આપે છે તેના કરતાં ઉપરની અનંતર પહેલી અપૂર્વ અવાંતરકિટ્ટિમાં અસંખ્યાતભાગઅધિક આપે છે. બાકીની બધી પૂર્વાપૂર્વ અવાંતરકિઠ્ઠિઓમાં અનુક્રમે વિશેષહીન દલિક આપે છે. તાત્પર્ય એ છે કે લેભની પહેલી સંગ્રહકિદિની નીચે કરાતી અપૂર્વ કિદિઓમાં જે પ્રથમ અપૂર્વ અવાંતરકિર્દિ હોય છે. તેમાં સૌથી વધારે દલિકે આપે છે. તેના કરતાં બીજી અપૂર્વ અવાંતરકિદિમાં અનંતભાગહીન, તેના કરતાં ત્રીજી અપૂર્વ અવાંતરકિદિમાં અનંતભાગહીન દલિકે આપે છે. આમ કમશઃ છેલ્લી અપૂર્વ અવાંતરકિષ્ટિ સુધી અનંતભાગહીન દલિકે આપે છે.
લેભની પહેલી સંગ્રહકિષ્ટિની છેલ્લી અપૂર્વઅવતરકિષ્ટિ કરતાં લેભની બીજી સંગ્રહ કિદિની પહેલી પૂર્વ અવાંતરકિદિમાં અસંખ્યાતભાગહીન દલિકે (પ્રદેશે) આપે છે. ત્યાર બાદ વિશેષહીનકમે ઉત્તરોત્તર પૂર્વ અવાંતરકિદિમાં લેભની પહેલી સંગ્રહકિદિની છેલ્લી પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org