Book Title: Khavag Sedhi
Author(s): Premsuri
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

Previous | Next

Page 767
________________ અવગણેઢી [ગાથા ૧૦૫-૦૯ અવાંતરકિદિ સુધી દલિકે આપે છે. લેભની પહેલી સંગ્રહકિદિની છેલી પૂર્વઅવાંતરકિષ્ટિ કરતાં લેભની બીજી સંગ્રહકિદિની પહેલી અપૂર્વ અવાંતરકિદિમાં અસંખ્યાતભાગઅધિક દલિક નાંખે છે. ત્યાર બાદ ઉત્તરોત્તર અપૂર્વ અવાંતરકિદિમાં વિશેષહીનક્રમે નાંખે છે. આ રીતે શેષ સંગ્રહકિટ્ટિની અવાંતરકિક્રિઓમાં પણ દલિકપ્રક્ષેપને કેમ સમજવું. આ રીતે દલિકપ્રક્ષેપ કરવાથી કિટ્રિકરણના દ્વિતીયાદિ સમયે ૧૨ સ્થાનમાં અસંખ્યાતભાગહીન અને ૧૧ સ્થાનમાં અસંખ્યાતભાગઅધિક દીયમાન દલિક હોય છે. શેષ સ્થાનમાં વિશેષહીન ક્રમે હોય છે. તેથી દીયમાનદલિકના ૨૩ ઉષ્ટ્રકૂટ– ઊંટના શિખરે (ઢેકા) થાય છે. ગેબીના રણના ઊંટની પીઠને ભાગ ઊંચો હોય છે. પછી ક્રમશઃ નીચો થતો જાય છે. સ્થાનવિશેષમાં શરૂઆત કરતાં વધારે નીચે થયા પછી થોડે થડ નીચે થઈ ઊંચે થાય (જે કે ઊંચાઈ ધેડી થેડી વધે છે પરંતુ તેની અહીં અપેક્ષા-વિવેક્ષા નથી) ત્યાર બાદ પુનઃ ક્રમશઃ નીચે થાય છે. તેમ અહીં લેભની પહેલી સંગ્રહકિષ્ટિની પહેલી અપૂર્વ અવાંતરકિદિમાં દીયમાન દલિત સૌથી વધારે હોય છે. ત્યાર પછી ક્રમશઃ વિશેષહીન થતું જાય છે. અપૂર્વ અવાંતરકિષ્ટિ અને પૂર્વ અવાંતરકિટ્રિની સંધિ થયે છતે લોભની પહેલી સંગ્રહકિદિની પહેલી પૂર્વઅવાંતરકિટ્રિમાં દીયમાન દલિક અસંખ્યાતભાગહીન હોય છે. ત્યાર બાદ વિશેષહીન વિશેષહીન થતું જાય છે. પૂર્વ–અપૂર્વાવતરકિદિની સંધિ થયે છતે લેભની બીજી સંગ્રહકિલ્ફિની પહેલી અપૂર્વ અવાંતરકિટ્રિમાં અસંખ્યાતભાગઅધિક દીયમાનદલિક હોય છે. ત્યાર બાદ ઉત્તરોત્તર અપૂર્વ અવાંતરકિટ્રિમાં દિયમાનદલિક વિશેષહીન વિશેષહીન હોય છે. આ રીતે દીયમાનદલિક ઉષ્ટ્રકૂટના આકારતુલ્ય થાય. અહીં ઊંટની પીઠનાં ઊંચાણ અને નીચાણવાળાં સ્થાને ઉષ્ટ્રકૂટ તરીકે ગણવા. માત્ર ઊંચાણવાળાં સ્થાને ગણીએ તે અગિઆર જ ઉષ્ટ્રકૂટ થાય. બારે સંગ્રહકિષ્ટિની પૂર્વ–અપૂર્વ અવાંતરકિટિઓમાં અનુક્રમે અનંતભાગહીન દશ્યમાન દલિક હોય છે. (૧૦૫–૧૦૬-૧૦૭) હવે ગત્યાદિ માર્ગણાઓમાંથી કઈ માર્ગણાઓમાં બંધાએલ દલિક નિયમ કે વિકલ્પ હોય તે બતાવાય છે. મનુષ્યગતિ-તિર્યંચગતિ–એકેન્દ્રિય-પંચેન્દ્રિયત્રસકાય–ઔદારિક કાયયોગ– બૌદારિકમિશ્રકાગ, સત્ય-અસત્ય-સત્યાસત્ય અને અસત્યામૃષા એમ ચાર મનેગ, એ જ પ્રમાણે ચાર વચનગ-નપુંસકવેદ-ધ-માન-માયા-લભમતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-મત્યજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવિરતિ – સામાયિકસંયમ–અચક્ષુદર્શન-છ લેશ્યાભવ્ય-મિથ્યાત્વ–પશમિકસમ્યક્ત્વ ક્ષાપથમિકસમ્યક્ત્વ, ક્ષાયિકસમ્યક્ત્વ-સંજ્ઞી-અસંજ્ઞી અને આહારક આ ૪૨ માગણએમાં બંધાયેલું મોહનીયકમનું દલિક કિટ્ટિકરનાર અને કિટિવેદનારને સત્તામાં નિયમ હેય છે. (૧૦૮–૧૯) નરકગતિ–દેવગતિ-ન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય-પૃથ્વીકાય-અષ્કાયતેઉકાય-વાયુકાય-વનસ્પતિકાય-વૈક્રિયકાગ –વૈક્રિયમિશ્રકાયયોગ– આહારકકાયયોગઆહારકમિશ્નકાયોગકામણુકાયોગ-સ્ત્રીવેદ-પુરુષવેદ-અવધિજ્ઞાન-વિર્ભાગજ્ઞાન-મન ૧. જુઓ - ક્ષપયશ્રેણિ ટીકામાં ચિત્ર નં. ૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786