________________
क परिशिटष्ट
૧૭૧
નામકમની સડસઠ ત્રાણું અને એકત્રણ ઉત્તર પ્રકૃતિઓ:- ચૌદ પિંડ પ્રવૃતિઓ. આઠ પ્રત્યેક પ્રવૃતિઓ, ત્રસાદિદશક, સ્થાવરાદિદશક–એ નામકમની પ્રકૃતિઓ છે. તેમાં પ્રથમ ચૌદ પિંડપ્રકૃતિઓ કહે છેઃ-૧. ગતિ, ૨. જાતિ, ૩. શરીર, ૪. અંગે પાંગ, ૫. બન્શન, ૬. સંઘાતન, ૭. સંહનન, ૮, સંસ્થાન, ૯. વર્ણ, ૧૦. ગબ્ધ, ૧૧. રસ, ૧૨. સ્પર્શ, ૧૩, આનુપૂવ', ૪, વિહાગતિ–એ ચૌદ પિંડ પ્રકૃતિએ છે. જેના અવાતર (પેટા) ભેદો થાય તેને પિડપ્રકૃતિઓ કહે છે,
૧, ગતિનામ:-સુખ દુઃખના ઉપભોગને પર્યાય–અવસ્થા, વિશેષ તે ગતિ. તેના ચાર પ્રકાર છે–૧. નરકગતિ, ૨. તિર્યગતિ, ૩. મનુષ્યગતિ, ૪. દેવગતિ. તેનું કારણ જે કમ તે ગતિનામકર્મ, જેને ઉદયથી નરકગતિ આદિ પર્યાયની પ્રાપ્તિ થાય તે નરગત્યાદિનામ. ૨, જાતનામ:--જે કમના ઉદયથી એકેન્દ્રિયાદિ સમાન પરિ ણામની પ્રાપ્ત થાય તેને જાતિનામ કર્મ કહે છે. ' જાતિનામ કર્મ
૧. આ વિષયમાં પૂર્વાચાર્યને અભિપ્રાય આ પ્રમાણે છેબેન્દ્રિય અંગોપાંગનામ કમ અને ઇન્દ્રિય પર્યાપ્તિનામ કમના સામ
થી ઉપજે છે, અને સ્પર્શનાદીક્રિયાવરણના ક્ષયોપશમથી ભાવેનિયા થાય છે, કેમકે “ભાવેન્દ્રિય ક્ષેપણમજન્ય છે એવું આગમનું વચન છે. પણ એકેનિયાદિ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત સામાન્ય પરિણામ અન્યથી અસાધ્ય હોવાને લીધે જનિનામામજન્ય છે.
પ્ર-શબ્દના પ્રવૃત્તિનિમિત્તથી જાતિ સિદ્ધ થઈ શકે નહિ, જે તેથી જતિ સિદ્ધ થાય તે હરિ સિંહ આદિ પદના પ્રવૃત્તિનિમિત્તથી હરિ વાદિક ભિન્ન ભિન્ન જાતિની પણ સિદ્ધિ થાય, માટે એકેનિયાદિ શબ્દને વ્યવહાર ઔપાધિક માનઃ તેથી એકેન્દ્રિયવાદિ જાતિ માનવાનું પણ પ્રયોજન નથી. જે એકેજિયાદિશબ્દવ્યવહારનું કારણ હેવાથી એકેન્દ્રિયવાદિ જાતિને સ્વીકાર કરીએ તે નારાદિ વ્યવહારનું નિમિત્ત પંચેંદ્રિય જાતિની પેટા ભેદ નારકવાદિ જતિને પણ સ્વીકાર કરવું જોઈએ, અને તેમ થાય તે પછી ગતિનામ કમને માનવાની આવશ્યકતા રહેશે નહિ.