Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 435
________________ ૩૮૬ उदयस्वामित्व - રૂ૮ ચાલ્યા. અહીં છેલ્લાં ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ એ ચાર ગુણસ્થાનક હોય છે. ત્યાં જિનનામ સહિત ઘે ૬૦, જિનનામ વિના ઉપશાતમહે ૫૯, અષભનારાચ અને નારાચ-એ બે સંઘયણ સિવાય ક્ષીણમોહના દ્વિચરમ સમયે ૫૭, નિદ્રાદ્ધિક વિના છેલ્લા સમયે ૫૫, સાગકેવલિ ગુણસ્થાનકે કર અને અગિકેવલિ ગુણસ્થાનકે ૧૨ પ્રકૃતિએને ઉદય હોય છે. રેરાવિરતિઅહીં પાંચમું એક જ ગુણસ્થાનક હોય છે. અને ત્યાં સામાન્યથી ૮૭ પ્રકૃતિએને ઉદય જાણ. ૪૦ વિતિ. આ માર્ગણાએ પ્રથમના ચાર ગુણસ્થાનક હોય છે. ત્યાં જિનનામ અને આહારકટ્રિક એ ત્રણ પ્રકૃતિ સિવાય એઘે ૧૧૯, સમ્યફત્વ અને મિશ્રમેહનીય એ બે પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૧૭, સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી એ છ પ્રકૃતિએ વિના સાસ્વાદને ૧૧૧, અને તાનુબંધિચતુષ્ક, સ્થાવર, જાતિચતુષ્ક અને આનુપૂવત્રિકએ બાર પ્રકૃતિએ બાદ કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિમાં હોય છે. ત્યાં આનુપૂર્વી ચતુષ્ક અને સમ્યફવાહનીય એ પાંચ પ્રકૃતિએ મેળવતાં અને મિશ્રમોહનીય બાદ કરતાં અવિરતિ ગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિએ ઉદયમાં હેય છે. ૪૨ રહ્યુન. અહીં બાર ગુણસ્થાનક હોય છે. એકેન્દ્રિયાદિ જાતિવિક, સ્થાવરચતુષ્ક, જિનનામ, આતપ અને આનુપૂવી ચતુષ્ક-એ તેર પ્રકૃતિ વિના ઓઘે ૧૦૯, આહારદ્ધિક, સમ્યકત્વ અને મિશ્ર–એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૫,

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454