Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 443
________________ ૩૯૪ उदयस्वामित्व ત્વમોહનીય અને મિશ્રમેહનીય—એ પાંચ પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૩, સૂક્ષ્મત્રિક, આતપ અને મિથ્યાત્વ-એ પાંચ પ્રકૃતિ સિવાય સાસ્વાદને ૧૦૮, તેમાંથી અનંતાનુબંધિચતુષ્ક, સ્થાવરનામ અને જાતિચતુષ્ક–એ નવ પ્રકૃતિ બાદ કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશગુણસ્થાનકે ૧૦૦, તેમાંથી નિંગ્રમેહનીયને કાઢી સમ્યકત્વમેહનયને પ્રક્ષેપ કરતાં અવિરતિગુણસ્થાનકે ૧૦૦, અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, વૈક્રિયદ્રિક, દેવગતિ, દેવાયુષ, નરકગતિ, નરકાયુષ, દુર્ભગ, અનાય, અને અયશ-એ તેરે પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિએ હેય. આગળના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. દર અનાદર. આ માણાએ ૧-૨-૪–૧૩ અને ૧૪ મું-એ પાંચ ગુણસ્થાનક હોય છે. ત્યાં દારિકટ્રિક, વૈક્રિયદ્ધિક, સંહનનષટૂક, સંસ્થાનષક, વિહાગતિદ્ધિક, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રત્યેક સાધારણ, સુસ્વર, દુઃસ્વર, આહારકદ્રિક, મિશ્રમેહનીય અને નિદ્રાપંચક એ પાંત્રીશ પ્રકૃતિ વિના એધે ૮૭, જિનનામ અને સમ્યકૃત્વમેહનીય-એ બે પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૮૫, સૂક્ષ્મ, અપર્યાપ્ત, મિથ્યાત્વ અને નરકત્રિક એ છે પ્રકૃતિ સિવાય સાસ્વાદને ૭૯ પ્રકૃતિએ હોય છે. મિશ્રગુણસ્થાનકે કેઈ અનાહારકન હેય. અનંતાનુબન્ધિચતુ, સ્થાવર, અને જાતિચતુષક-એ નવ પ્રકૃતિ વિના અને સમ્યક્ત્વમોહનીય અને નરકત્રિક-એ ચાર પ્રકૃતિએ મેળવતાં અવિરતિગુણસ્થાનકે

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454