Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 448
________________ ૩૯૯ રાત્રિ આશ્રયી દશનસપ્તક, નાયુષ અને તિર્યંચાણુર જિના ૧૩૯ પ્રકૃતિઓની સત્તા હેય. અને ક્ષપબ્રેણિને આશ્રયી પૂર્વે કહ્યા પ્રમાણે એકસો આડત્રીશ પ્રકૃતિઓની સત્તા હેચ છે. અનિવૃત્યાદિ ગુણસ્થાનકે બીજા કર્મગ્રન્થમાં કહેલા સત્તાધિકાર પ્રમાણે અહી જાણી લેવું. જ નિર્ચારિ. અહીં એશે તથા મિથ્યાત્વ, સાસ્વાદન અને મિત્રગુણસ્થાનકે જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિની સત્તા હેય છે. અવિરતિગુણસ્થાનકે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને દશનસપ્તક, નરકાયુષ અને મનુષ્યાયુષ સિવાય ૧૩૮, અને ઉપશમ સમ્યગ્દષ્ટિ તથા શાપથમિક સમ્યગ્દષ્ટિને જિનનામ સિવાય એકસે સુડતાલીશ પ્રકૃતિએની સત્તા હોય છે. દેશવિરતિ ગુણસ્થાનકે પશમિક અને ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિને જિતનામ સિવાય ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હેય છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તિર્યંચે અસંખ્યાત વર્ષના આયુષ વાળા જ હોય છે, અને તેને દેશવિરતિ ગુણસ્થાનક હોતું નથી. ૧-૮ ઉત્તિર અને વિજેન્દ્રિય એવે, મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણસ્થાનકે જિનનામ, દેવાયુષ અને નાયુષ સિવાય એક પીસતાળીસ પ્રકૃતિએની સત્તા હોય છે, પરતુ સાસ્વાદન ગુણસ્થાનકે આયુષને બધ ન થાય એ અપેક્ષાએ મનુષ્પાયુષ સિવાય ૧૪૪ પ્રકૃતિઓની સત્તા હોય છે જિ. આ માર્ગણાએ મનુષ્ય પ્રમાણે સત્તા - જાણવી. ૨૦-૨૨ પૃથિવીચ, અવાજ અને વનસ્પરિવાર. આ ત્રણ માગંણાએ એકેન્દ્રિયમાણુ પ્રમાણે સત્તા જાણવી.

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454