Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 441
________________ ૩૯૨ उदयस्वामित्व વેદત્રિક અને સ’જ્વલનત્રિક-એ છ પ્રકૃતિ વિના સૂક્ષ્મસ'પરાયે ૫૮, સ’જ્વલન લાભ વિના ઉપશાંતમેહે પ૭, ક્ષણમે;હના દ્વિચરમ સમય સુધી ૫૭, નિદ્રા અને પ્રચલા વિના છેલ્લા સમયે ૫૫, સચેાગિ કેવલિગુણસ્થાનકે ૪૨ અને ચાગગુણસ્થાનકે ૧૨ પ્રકૃતિ ઉદ્દયમાં હાય છે. P ૧. ક્ષાચોવમિસભ્ય. અહીં' ચેાથાથી સાતમાં સુધી ચાર ગુણસ્થાનક છે. મિથ્યાત્વ, મિશ્ર, જિનનામ, જાતિચતુષ્ટ, સ્થાવર ચતુષ્ટ, આતપ અને અનંતાનુખ 'ધિ— ચતુષ્ટ-એ સાળ પ્રકૃતિ વિના આઘે ૧૦૬, આહારકદ્વિક વિના અવિરતિગુણસ્થાનકે ૧૦૪, દેશવિરતિગુણસ્થાનકે ૮૭, પ્રમત્તે ૮૧, અને અપ્રમત્તે ૭૬ પ્રકૃતિના ઉદય જાણવા. ૧૬ મિશ્રણચત્ત્વ. અહીં” એક ત્રીજું મિશ્રગુણસ્થાનક હાય છે અને ત્યાં સેા પ્રકૃતિના ઉદય હાય. ૭ સાવાના. અહી એક બીજું સાસ્વાદન ગુણસ્થા નક હાય છે અને ત્યાં ૧૧૧ પ્રકૃતિને ઉદય હોય. ૧૮ નિશ્ચાય. અહો. પ્રથમ ગુરુસ્થાનક હોય અને ત્યાં મહારકદ્ધિક, જિનનામ, સમ્યક્ત્વ અને મિશ્ર-એ પાંચ પ્રકૃતિ વિના ૧૧૭ પ્રકૃતિના ઉદય હોય. ૧૬ 'ફ્રી. અહી ચૌદ ગુણસ્થાનક હોય. દ્રવ્યમનના સબધથી કેવલજ્ઞાનીને સજ્ઞી કહ્યા છે. માટે સ`જ્ઞીને ચૌદ ગુણસ્થાનક હોય, પરંતુ જો મતિજ્ઞાનાવરણના ક્ષચેાપશમજન્ય મનનપરિણામરૂપ ભાવમનના સબંધથી સ'જ્ઞી કહીએ તે આ માણાએ ખાર ગુણસ્થાનક હાય, ત્યાં સ્થાવર, સૂક્ષ્મ,

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454