Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 434
________________ उदयस्वामित्व ૩૮૫ છે. મનુષ્ય અને તિર્યંચમાં વિગ્રહગતિએ વિર્ભાગજ્ઞાન સહિત ન ઉપજે, જુગતિએ ઉપજે. માટે અહીં મનુષ્યાનુપૂવી અને તિય"ચાનુપૂવને નિષેધ કર્યો છે. મિથ્યાત્વગુણસ્થાનકે મિશ્રમેહનીય સિવાય ૧૦૬ પ્રકૃતિ, સાસ્વાદને મિથ્યાત્વ અને નરકાસુપૂવી વિના ૧૦૪ પ્રકૃતિએ, અનન્તાનુબલ્પિચતુષ્ક અને દેવાનુપૂવી ન્યૂન કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ ઉદયમાં હાય. • રૂ૪-રૂક સામાચિવ અને છેવસ્થાપની આ બને ચારિત્રે પ્રમત્તથી આરંભી ચાર ગુણસ્થાનકે હેય છે. ત્યાં સામાન્યથી ૮૧–૭૬–૭૨ અને ૬૬ પ્રકૃતિનું ઉદયસ્વામિત્વ જાણવું. પરિણાવિશુદ્ધિ. અહીં છઠું અને સાતમું એ બે ગુણસ્થાનક હોય છે. ત્યાં પૂર્વોક્ત ૮૧ પ્રકૃતિઓમાંથી આહારદ્ધિક, વેદ, પ્રથમસ હનન સિવાય બાકીના પાંચ સંહનન-એ આઠ પ્રકૃતિએ વિના એશે અને પ્રમત્તે ૭૩ પ્રકૃતિઓ હોય છે. પરિહારવિશુદ્ધિચારિત્રવાળા ચતુર્દશપૂર્વધર ન હોય, તેમજ સ્ત્રીને પરિહારવિશુદ્ધિ ચારિત્ર ન હોય અને વજaષભનારાચસંઘયણવાળાને જ પરિહારવિશુદ્ધિ ચારિત્ર હેય. માટે અહીં પૂર્વોક્ત આઠ પ્રકૃતિએના ઉદયને નિષેધ કર્યો છે. ત્યાનદ્વિત્રિક સિવાય અપ્રમત્તગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિએ ઉદયમાં હોય. રૂ૭ સૂરંપરાગ. અહીં એક દશમું સૂમસંપરાય ગુણસ્થાનક હોય છે. ત્યાં એથે-૬૦ પ્રકૃતિઓને ઉદય જાય. કમ ૨૫

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454