Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 432
________________ ૩૮૩ उदयस्वामित्व ગુણસ્થાનક હોય છે. તેમજ પોતાના સિવાય અન્ય ત્રણ કષાયની બાર પ્રકૃતિએ વર્જવી. જેમકે માન-માણાએ બાકીના ત્રણ કષાયના અનન્તાનુબધ્યાદિ બાર ભેદ અને જિનનામ-એ તેર પ્રકૃતિ સિવાય આઘે ૧૦૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. એવી રીતે બીજા કવા માટે પણ સમજવું. લેભમાગણએ દશમા ગુણસ્થાનકે ત્રણ વેદ જૂન કરતાં સાઠ પ્રકૃતિએ હાય. ૨૬-૨૭ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. અહીં ચોથાથી બારમા સુધી નવ ગુણસ્થાનક હોય છે. સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, આતપ, અનંતાનુબંધિચતુષ્ઠ, જિનનામ, મિથ્યાત્વ અને મિશ્ર એ સેળ પ્રકૃતિ વિના આઘે ૧૦૬ પ્રકૃતિઓ, આહારદ્ધિક સિવાય અવિરતિગુણસ્થાનકે ૧૦૪ અને દેશ-વિરતિ આદિ ગુણસ્થાનકે સામાન્ય ઉદાધિકાર પ્રમાણે ૮૭-૮૧-૭૬૭૨-૬૬-૬૦-પ૯ અને ૫૭ નું ઉદયસ્વામિત્વ જાણવું. ૨૮ અવધિજ્ઞાન ઉપર પ્રમાણે ઉદયસ્વામિત્વ જાણવું, પરંતુ એટલે વિશેષ છે કે પૂર્વોક્ત સેળ પ્રકૃતિ અને તિર્યંચાનુપૂર્વી સિવાય આઘે ૧૦૫ પ્રકૃતિએ હેાય છે પ્રજ્ઞાપના સૂત્રની ટીકાનુસારે અવધિજ્ઞાનીને તિર્યંચાનુપૂવને १ 'सर्वत्र च तिर्यक्षुत्पद्यमानोऽविग्रहेणोत्पद्यते विग्रहे विभागस्य तिर्यक्षु मनुष्येषु च निषेधात्' । यद्वक्ष्यति-"विभगनाणी पंचिं दियतिरिक्खजोणिया मणूसा आहारगा, णो अणाहारगा" इति प्रज्ञा० पद० १८ प० ३८० ॥ અથ :-વિબંગજ્ઞાની તિર્યમાં અવિગ્રહ-ઋજુગતિથી ઉત્પન્ન થાય છે. કારણ કે વિગ્રહગતિમાં વિલંગને તિય ચ અને મનુષ્યમાં નિષેધ છે. સૂત્રમાં કહેવામાં આવશે કે “વિર્ભાગજ્ઞાની પંચેન્દ્રિય તિય અને મનુષ્ય આહારક હોય છે, અનાહારી હોતા નથી.”

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454