Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 436
________________ उदयस्वामित्व ૩૮૭ મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૪, અનન્તાનુબલ્પિચતુષ અને ચઉરિન્દ્રિય જાતિ– એ પાંચ પ્રકૃતિ વિના અને મિશ્ર મોહનીય સહિત કરતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦; મિશ્રમેહનીય બાદ કરતાં અને સમ્યકત્વમેહનીયને પ્રક્ષેપ કરતાં અવિરતિગુણસ્થાનકે ૧૦૦, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, વૈક્રિયદ્વિક, દુર્ભગ, અનાદેય, અયશ, દેવગતિ, દેવાયુષ, નરકગતિ અને નરકાયુષ એ તેર પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિએ હેય. બાકીના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. ૪૨ અવકુતર આ માગણએ પણ બાર ગુણસ્થાનક હોય છે. ત્યાં જિનનામ વિના એથે ૧૨૧; આહારકટ્રિક સમ્યકત્વ અને મિશ્ર–એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ હાય. બાકીના ગુણસ્થાનકે અનુક્રમે ૧૧૧-૧૦૦-૧૦૪-૮૭–૮૧–૭૬-૭૨-૬૬-૬૦–૧૯–અને ૫૭ એ પ્રમાણે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. ૪૩ કવિતા. અહીં ચેથાથી આરંભી બારમા સધી નવ ગુણસ્થાનક હેય. સિદ્ધાંત મતે વિસંગજ્ઞાનીને પણ અવવિદર્શનકહ્યું છે. તેથી તેના મતે પ્રથમના ત્રણ ગુણસ્થાનક પણ હોય, પરંતુ કર્મથના મતે વિલંગજ્ઞાનીને અવવિદન હેતું નથી. તેથી અવધિજ્ઞાનીની પેઠે એથે ૧૦૬, અવિરતિગુણસ્થાનકે આહારદ્ધિક વિના ૧૦૪ પ્રકૃતિઓ હાય. અહીં પ્રજ્ઞાપના સૂત્રના અનુંસારે તિયાનુપૂર્વના ઉદયસહિત એ ૧૦૬ પ્રકૃતિએ જાણવી. આગળના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવ. - ૪૪ વરર. અહીં છેલ્લા બે ગુણસ્થાનક હોય

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454