Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 423
________________ ૩૭૪ उदयस्वामित्व અંગે પાંગ, છ સંઘયણ, પાંચ સંસ્થાન, વિહાગતિક્રિક, જિનનામ, ત્રસનામ, દુઃસ્વર, સુવર, સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય સુભગનામ, આદેયનામ એ બેંતાલીશ પ્રકૃતિએ વિના એધે અને મિથ્યાત્વે ૮૦ પ્રકૃતિઓ હોય, અને તેમાં વાયુકાયને વૈક્રિયશરીરનામને ઉદય હોવાથી તેને આશ્રયી એકેન્દ્રિય માર્ગણાએ ૮૧ પ્રકૃતિએ ઉદયમાં હોય. સૂફમત્રિક, આતપનામ, ઉદ્યોતનામ, મિથ્યાત્વમેહનીય, પરાઘાતનામ અને શ્વાસોશ્વાસનામ એ આઠ પ્રકૃતિએ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિએ ઉદયમાં હોય. કારણ કે સાસ્વાદન ગુણસ્થાનક એકેન્દ્રિય પૃથવી, અપૂ અને વનસ્પતિને અપર્યા પ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂરી થયા પૂર્વે હેય છે અને આતપનામ, ઉદ્યોતનામ, પરાઘાતનામ અને ઉછુવાસનામને ઉદય શરીરપર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂરી થયા પછી થાય છે. ઔપથમિક-સમ્યકત્વને વમતે સૂક્ષમ એકેન્દ્રિય લબ્ધિઅપર્યાપ્ત અને સાધારણ વનસ્પતિમાં ઉપજતું નથી, માટે ત્યાં તેને સૂફમત્રિક ઉદયમાં નથી. ૬ ધી બ્રિજ્ઞાતિ. એકેન્દ્રિયની પેઠે બેઈન્દ્રિયને પણ બે ગુણસ્થાનક હોય છે, કારણ કે પશમિક સમ્યક્ત્વને વમતે મનુષ્ય અને તિર્યંચ લબ્ધિ પર્યાપ્ત બેઈન્દ્રિયાદિમાં ઉપજે છે, તેથી તેઓમાં વૈક્રિયાષ્ટક, મનુષ્યત્રિક, ઉચ્ચગેત્ર, સ્ત્રીવેદ, પુરુષવેદ, બેઈન્દ્રિય સિવાય એકેન્દ્રિયાદિજાતિચતુષ્ક, આહારકકિક, પ્રથમના પાંચ સંઘયણ, પાંચ સંસ્થાન, શભવિહાગતિ, જિનનામ, સ્થાવર, સૂમ, સાધારણ,

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454