Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 418
________________ उदयस्वामित्व ૩૬૯ કેને ઉદયમાં હોય છે. તેમાં ત્યાન દ્વિત્રિકને ઉદય વેકિયશરીરી દે અને નારકોને પંચસંગ્રહ અને કર્મપ્રકૃતિના મતે હેતે નથી કહ્યું છે કે- “અસંખ્ય વર્ષના આયુષવાળા મનુષ્ય અને તિર્યંચ, વૈકિય શરીરવાળા, આહારક શરીરવાળા અને અપ્રમત્ત સાધુ સિવાય બાકીનાને ત્યાનદ્વિત્રિકને ઉદય અને ઉદીરણ હોય છે.” હવે ઓથે ઉદયવતી ૭૬ પ્રકૃતિઓમાંથી સમ્યક્ત્વમેહનીય અને મિશ્રમેહનીય બાદ કરતાં મિથ્યાત્વગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ મોહનીય સિવાય ૭૨ પ્રકૃતિ સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે, તેમાંથી અનન્તાનુબન્ધિચતુષ્ક બાદ કરતાં અને મિશ્રમેહનીય સહિત કરતાં મિશગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રમેહનીય બાદ કરતાં અને સમ્યકત્વમેહનીય તથા નરકાસુપૂવને પ્રક્ષેપ કરતાં અવિરતિસમ્યદૃષ્ટિગુણસ્થાનકે સિત્તેર પ્રકૃતિએ ઉદયમાં હોય છે. - ૨ તિજાતિ. આ માર્ગણામાં પાંચ ગુણસ્થાનક છે. અહીં દેવત્રિક, નરકત્રિક વૈક્રિયદ્રિક, આહારકદ્ધિ, મનુષ્પત્રિક, ૧ જુઓ કમ પ્રકૃતિ ઉદીરણાકરણ ગા. ૧૯. “સંખ્યાતા વર્ષના આયુષવાળા કર્મભૂમિ જ મનુષ્ય અને તિય"ચને ઇક્રિયપર્યાપ્તિ પૂરી થયા પછી ત્યાનગુદ્ધિત્રિક ઉદયમાં આવવા યોગ્ય છે. તેમાં પણ આહારકલબ્ધિ અને વૈક્રિયલબ્ધિવાળાને તેને ઉદય હોતો નથી.” જુએ-ગેમણસાર, કર્મકાંડ ગા. ૨૮૫. કર્મ. ૨૪

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454