________________
૩૨૬ બન્યવામિ વિવેચનસહિત યોગમાર્ગ, બન્ધ કહ્યો છે. અવિરતિ ગુણસ્થાનકે ઔદારિકમિશકાયયેગીને ૭૫ પ્રકૃતિઓ બન્થમાં કહી છે, અને તે ૭૫ પ્રકૃતિઓમાં મનુષ્યદ્વિક, ઔદ્યારિકદ્રિક અને પ્રથમ સંહનનએ પાંચ પ્રકૃતિઓને સમાવેશ કરેલ છે, તે ચોથે ગુણસ્થાનકે વર્તતે કે ઔદારિક મિશ્રાની આ પાંચ પ્રકૃતિએને બન્ધક હોય ? કેમકે ઔદારિકમિશ્રયેગી તિર્યંચ અને મનુષ્ય હોય છે અને તે ચોથે ગુણસ્થાનકે દેવપ્રાગ્ય પ્રકૃતિએ બાંધે, પણ મનુષ્ય પ્રાગ્ય મનુષ્યદ્રિક, ઔદારિકદ્રિક અને પ્રથમ સંહનન–એ પાંચ પ્રકૃતિઓ ન બધે. માટે “ગળવારૂ” એ પદમાં રહેલા આદિ શબ્દથી એ મનુષ્યદ્રિકાદિ પાંચ પ્રકૃતિઓ ગ્રહણ કરવી, તેથી ઔદારિક મિશગીને એથે ગુણસ્થાનકે સાસ્વાદને બંધાતી ચોરાણું પ્રવૃતિઓમાંથી અનન્તાનુબધ્યાદિ એગણત્રીશ પ્રકૃતિઓને બાદ કરીએ અને જિનપંચક યુક્ત કરીએ એટલે સીત્તેર પ્રકૃતિઓ બંધમાં હોય એમ સંભવે છે. આવું સમાધાન કર્મગ્રન્થના ટબાકાર જયસોમસૂરિ આપે છે અને તે યોગ્ય જણાય છે.
સયોગી ગુણસ્થાનકે કેવલી મુદ્દઘાત કરતાં તેના બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકમિશ્રગ હોય છે, તેને ગપ્રત્યયિક માત્ર એક સાતવેદનીય કર્મને અન્ય હોય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયરૂપ હેતુના અભાવથી બાકીની પ્રકૃતિએને બધે હોતે નથી.
એ પ્રમાણે ઔદારિકમિશગીની પેઠે કાશ્મણગ માગણાએ પણ બન્ધસ્વામિત્વ જાણવું, પરન્તુ એટલે વિ