________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવ્યસ્સવિ પબિઅ દુઐિતિય દુક્લાસિય દુચ્ચિઢિય-ઇચ્છા સંવ ભવ! (પડિક્કમેહ) ઇચ્છે તસ્સ મિચ્છા મિ દુક્કડ, ઇચ્છકારિ ભગવન્! પસાયકરી પખિતપ પ્રસાદ કરશોજી, એમ બોલીને આવી રીતે કહીએ-ચોથભત્તેણે એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ-નીવિ, ચાર એકાસણાં, આઠ બેઆસણાં, બેહજાર સક્ઝાય (ગાથા) યથાશક્તિ તપકરી પહોંચાડવો, જો તપ કર્યો હોય કે તપમાં પ્રવેશ કર્યો હોય તો પઇદ્ધિઓ કહેવું. અને ન કર્યો હોય પરંતુ પાછળથી કરવાનો હોય તો તહત્તિ કહેવું, તથા નજ કરવો હોય તો મૌન રહેવું.
(આ તપ ન કરવામાં આવે તો આશાભંગદોષ અને પ્રતિક્રમણ અધુરૂં રહે-કલ્પ૦)
બે વાંદરાં૦ ઇચ્છા૦ સં૦ ભo! અભુઢિઓહ પત્તેઅખામણેણં અર્ભિતર પબિએ ખામેઉં? (ખામેહ) ઇચ્છે ખામેમિ પફખિએ, એકપકખસ્સ0 બે વાંદણાં દેવસિએ આલોઇઅ પડિક્કતા ઇચ્છા, સંવ ભo! પખિએ પડિક્કયું? (ગુરુ-પડિક્કમેહ) સમ્મ પરિક્રમામિ કરેમિભંતેo ઇચ્છામિ પડિક્કમિણે જો મે પકખિઓખમા૦ ઇચ્છા સંવ ભo! પફખિ સૂત્ર કહ્યું? (કહે) ઇચ્છે, ત્રણ નવકાર પખિ સૂત્ર (સાધુ ન હોય તો ત્રણ નવકાર, વંદિતુ0) સુઅદેવયા)
પછી દેવસિઅ પ્રતિક્રમણની જેમ (પરંતુ દેવસિઅ ને ઠેકાણે પફખિ બોલવું) નવકાર વિગેરે પૂર્વક શ્રમણ સૂત્ર (વંદિત્ત) કહી કરેમિભn૦ ઇચ્છામિ કામિ કાઉસ્સગ્ગ જો મે પકખિઓo તસ્સ ઉત્તરી અન્નત્થ0 બાર લોગસ્સનો
૪૩
For Private And Personal Use Only