________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૮) ર૩ણી ભોયણે જે દોસા, તે દોસા અંધયારંમિ;
જે દોસા અંધયામિ, તે દોસા સંકડમિ મુહે (વ્યા-૧૧૭) અંધારામાં અને સાંકડા મુખવાળા પાત્રમાં ભોજન કરવામાં કે પાણી પીવામાં આવે તો પણ રાત્રિભોજનનો દોષ લાગે. (ઉo પ્રાd). (૮૯) ગરમ પાણી ઠંડુ કરતાં વરાળ નીકળે ત્યારે વાયુકાય આદિના જીવો મરણ પામે છે તે ધ્યાનમાં રાખવું. (૯૦) બે રાત્રિ પછી દહિ અભક્ષ્ય થાય છે, માટે ગઈ કાલનું મેળવેલું હોય તો જ લેવાય, એટલે સવારે મેળવેલું ૧૭ પહોર પછી અભક્ષ્ય થાય, અને સાંજે મેળવેલું ૧૨ પહોર પછી અભક્ષ્ય થાય. (તo બિ૦). (૯૧) શિખંડ-પુરી તથા ગરમ નહિ કરેલા (કાચા) દૂધ-દહી અને છાસ સાથે ઘઉના રોટલા-રોટલી-પુરી અને ખાખરા પણ ખવાય નહિ. કારણ કે :- કઠોળ દળવાની ઘંટી જુદી ન હોવાથી ઘંટીમાં કઠોળનો આટો ઘઉંના આટા સાથે ભેળસેળ થાય છે.
આજે કેટલીક જગ્યાએ જીભડીના સ્વાદની ખાતર પોતાનું મન મનાવા પૂરતું દહી ગરમ કરવામાં આવે છે, પરંતુ તે પોતાના આત્માને છેતરવા બરાબર છે, માટે તે બરાબર ગરમ કરેલું હોય તો જ કઠોળ સાથે વાપરી શકાય. (૯૨) ચોમાસામાં કે શેષકાળમાં બજારની તૈયાર લાવેલી બુરૂ વાપરવી, તેના કરતાં ઘેર દળેલી સાકર કે મોરસ અથવા તો આખી મોરસ વાપરવી શ્રેષ્ઠ છે.
૧૦૮
For Private And Personal Use Only