Book Title: Kailaspadma Swadhyayasagara Part 3
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 126
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાખી આંગળીઓ પરસ્પર અંતરિત કર્યા વિના સામ-સામી ભેગી કરી લલાટ પાસે અંજલી રાખવી. સ્ત્રીઓએ સ્તનાદિક અવયવો જેમ પ્રગટ ન દેખાય તેમ મુદ્રા ક૨વી, એટલા જ માટે સ્ત્રીઓને ઊંચા-લલાટ દેશે હાથ લગાડવા કહ્યા નથી. આ મુદ્રાથી-જાવંતિ, જાવંત અને જયવીયરાયની પહેલી બે ગાથા બોલાય. (૧૧૨) સન્નાતો આગતો ચરમપોરિસિં જાણિઊણ ઓગાઢું; મુક્તાક્ષુક્તિ મુદ્રા પડિલેહણમપ્પન્ન નાઊણ કરેઇ સજ્ઝાય (૭૨૭) સ્થંડિલથી આવીને ચોથો પહોર થઈ ગયો જાણીને પડિલેહણ શરૂ કરે, ચોથા પહોરની વાર હોય તો સ્વાધ્યાય કરે (ઓ નિo) (૧૧૩) દાંડી અને દશીઓ મળીને રજોહરણ બત્રીસ આંગળનો જોઈએ. અને મુહપત્તિ એક બાજુ કીનારીવાળી તથા એક વેંત અને ચાર આંગળ સમચોરસ જોઈએ. (૧૧૪) કોઈ પણ વસ્તુ લેતાં અને મુકતાં ચક્ષુથી દેખી ઓઘો અથવા ચરવળીથી પૂજીને પછી લેવી અને મૂકવી. (૧૧૫) જત્થ ય ગોયમ પંચણ્ડ, કહવિ સૂણાણ ઇક્કમવિ હુજ્જા; તેં ગચ્છ તિવિહેણં, વોસિરિય વઇજ્જ અન્નત્ય (૧૦૧) હે ગૌતમ! ચુલો, ઘંટી, ખંડણી, સાવરણી, અને પાણીયારૂં ૧૧૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144