Book Title: Kailaspadma Swadhyayasagara Part 3
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વા. કેશર તો-ol. વાસક્ષેપ તો-૦. સોના રૂપાનાં ફુલ. બળતણ, ઘી, છૂટા પૈસા રૂ. પના તાસ. દેઘડો. બાજરી મણ પ. સુખડ રાળ શે-૨. ગુલાલ શે-પ. નાડું શે..
અવળા દેવવંદનઃ-મૃતક લઈ ગયા પછી આખા મકાનમાં ગોમૂત્ર છાંટવું અને સંથારાની જગ્યા સોનાવણી કરેલ અચિત્ત પાણીથી ધોઈ નાખવી, મૃતકે જ્યાં જીવ છોડ્યો હોય ત્યાં લોટનો અવળો સાથીઓ કરવો. પછી કાળ કરેલના શિષ્ય અથવા લઘુપર્યાયવાળા સાધુ અવળો વેષ પહેરે અને ઓઘો જમણા હાથમાં રાખી અવળો કાજો દ્વારથી આસન તરફ લે. કાજામાં લોટનો સાથીઓ લઈ લેવો પછી કાજાના ઇરિયાવહી કરી અવળા દેવ વાંદવા.
પ્રથમ કલ્યાણકદની એક થાય પછી એક નવકારનો કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ અરિહંત ચેઇઆણં૦ જયવીયરાય ઉવસગ્ગહરં૦ નમોહતુ, જાવંત) ખાઇ જાવંતિ) નમુત્યુÍ૦ કિંચિ૦ પાર્શ્વનાથનું ચૈત્યવંદન, ખમાત્ર લોગસ્સવ એક લોગસ્સનો કાઉસ્સગ્ગઅન્નત્થ૦ તરૂઉતરી0 ઇરિયાવહી, ખમા) અવિધિ આશાતના
સવળા દેવવંદન :- સવળો વેષ પહેરીને કાજો લેવા સંબંધી ઇરિયાવહી કરવા, પછી સર્વ સાધુ સાધ્વી કપડો ચોલપટ્ટો મુહપત્તિ ઓઘાની એક દશી અને કંદોરાનો છેડો સોનાવણી અથવા ગોમૂત્રમાં બોળે, પછી ચૌમુખ બિંબ જ્યાં પધરાવવાના હોય ત્યાં કંકુ અને ચોખાના પાંચ સાથીઆ સવળા કરે, ધૂપ
૧૨૭
For Private And Personal Use Only

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144