Book Title: Kailaspadma Swadhyayasagara Part 3
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 139
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિપ કરે, પછી સંઘ સમક્ષ આઠ થઇએ સવળા દેવ વાંદે, તેમાં સર્વ ઠેકાણે પાર્શ્વનાથનાં ચૈત્યવંદનો સંસારદાવા અને સ્નાતસ્યાની સ્તુતિઓ અને અજિતશાન્તિ સ્તવન રાગ કાઢ્યા વિના કહે. દેવ વાંધા પછી ખમાત્ર ઇચ્છાસં૦ ભ0 શુદ્રોપદ્રવ ઓહટ્ટાવણયં કાઉસ્સગ્ન કરું? ઇચ્છું, શુદ્રો૦ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરી એક જણ પારી નમોહંતુ સર્વેયક્ષાંબિકા) અને બૃહચ્છાત્તિ કહે. પછી સર્વ પારે, પછી લોગસ્સવ અવિધિ આશાતના૦ પછી પરસ્પર વંદન. બહાર ગામથી સ્વ સમાચારીવાળા સાધુ કાળધર્મ પામ્યાના સમાચાર આવે તો ચતુર્વિધ સંઘ સવળા દેવ વાંદે, સાધ્વીના સમાચાર આવે તો સાધ્વી અને શ્રાવિકાઓ દેવ વાં. ૧૨૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144