________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે દિવસ અને રાત્રિ તથા બીજો દિવસ અને રાત્રિ મળી ૧૬ પ્રહર અસ્વાધ્યાય. (૧૨) આદ્રથી સ્વાતિ નક્ષત્ર સુધી મેઘગર્જના, વીજળી અને વર્ષાદની અસ્વાધ્યાય ગણાય નહિ. (૧૩) અકાલે મેઘગર્જના, ગંધર્વનગર, વિજળી, દિગ્દાહ, થાય તો ૨ પ્રહર અસ્વાધ્યાય. (૧૪) બુબુદાકારે (જે વર્ષાદથી પરપોટા થાય તે) નિરંતર ૮ મુહૂર્તથી વધારે જ્યાં સુધી વર્ષાદ વર્ષે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) ઘંવાર પડે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૭) ધરતીકંપ થાય તો ૮ પ્રહર અસ્વાધ્યાય. (૧૭) હોળીપર્વમાં જ્યાં સુધી રજ શાન્ત ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૮) કરૂણ રૂદન અને ઝઘડો સંભળાય ત્યાં સુધી અસ્વાધ્યાય, (૧૯) પશુવધ થાય ત્યાં સુધી અસ્વાધ્યાય. (૨૦) ઇંડુ ફુટે તો ૩-પ્રહર અસ્વાધ્યાય. (૨૧) બીલાડીએ ઉંદરને માર્યો હોય તો ૮ પ્રહર અસ્વાધ્યાય. (૨૨) યુદ્ધ શાન્ત થયા પછી ૮ પ્રહર અસ્વાધ્યાય. (૨૩) પુત્ર પુત્રી જન્મે ૧૧ દિવસ સુતક, જુદા જમતા હોય તો બીજાના ઘરના પાણીથી પૂજા થાય. (૨૪) જેટલા માસનો ગર્ભ પડે તેટલા દિવસનું સુતક. (૨૫) પ્રસવવાળી સ્ત્રી ૧ માસ દર્શન ન કરે અને ૪૦ દિવસ
૮૧
For Private And Personal Use Only