Book Title: Jo je Karmay Na Author(s): Gunratnasuri Publisher: Jingun Aradhak Trust View full book textPage 5
________________ ભવ આલોચના'' અંગેનું પુસ્તક હું જોઈ ગયો, વાંચનારને પ્રેરણા જગાડે તેવું છે. શ્રી સંઘને આવું સાહિત્ય પિરસવું જરૂરી છે. - પ. પૂ. સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. .પૂ. આચાર્ય કેવીઅોના અભિપ્રાયો . જ્ઞાની ભગવંતોએ પ્રાયશ્ચિતનું ઘણું જ મહત્વ બતાવ્યું છે માટે આ પુસ્તક (જો જે કરમાય ના) વર્તમાન યુગમાં વધી રહેલા પાપો સામે રેડ સિગ્નલ બતાવવાનું કામ કરી શકે તેમ છે. - પૂ. આચાર્ય દેવશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સા. આચાર્યશ્રી શાસ્ત્રના જાણકાર, GIળઝવાળા અને મહેનત છે, તેથી પુસ્તકો વ્યવસ્થિત, સુંદર અને શાસ્ત્રીય હોય તેમાં કોઈ પ્રશ્ન જ નથી. તમાં આવા કાર્ય દ્વારા શાસન-સેવા અને ભવિષ્યની આરાધનાની ઉત્તમ ભૂમિકા સર્જી રહ્યા છો તે અનુમોદનીય છે. - પૂ. સિદ્ધીના દિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી જયઘોષ સૂરીશ્વરજી મ. સા. ૫. પૂજ્ય આચાર્યશ્રી ગુણરતનસૂરીશ્વરજી મ. સા. ના પુસ્તકો આજની શિક્ષિત પેઢીને ખૂબ લાભદાયી છે. - પૂ. આચાર્યશ્રી પ્રભાકર સૂરીશ્વરજી મ. સા. “જે જે કરમાએ ના' ...... વૈભવી દુનિયામાં ગુમરાહ અવોને આધ્યાત્મિક વાંચન ચિંતન સુપથદર્શક બને છે. આપશ્રીનાં ચિંતન, લેખન અત્યંત પ્રશંસનીય છે. વરસોનું પરિશીલન, ચિંતન, મનન દ્વારા તૈયાર થયેલા પુસ્તક દુનિયાની અવનવી અજાયબીને ટકકર મારી આધ્યાત્મિક વિકાસમાં પ્રગતિ સાધી આપે એવા અદભૂત સર્જનાત્મક સજેશનો મળે એ સહજ છે.... આ સાહિત્યનું સર્જન, પ્રચાર-પ્રસાર અતિ આવશ્યક છે. - આચાર્યદેવ શ્રી શ્રી વિઘાનંદસૂરીશ્વરજી મ. સા. station neacon For recensi a Private te onlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 114