Book Title: Jo je Karmay Na Author(s): Gunratnasuri Publisher: Jingun Aradhak Trust View full book textPage 3
________________ LEARN FROM PAST, LIVE IN PRESENT AND PLAN THE FUTURE. ભૂતકાળની ભૂલોથી શીખીએ...વર્તમાનમાં જીવીએ અને ભવિષ્યનું પ્લાનિંગ એવી રીતે કરીએ કે, જેથી ભૂલોની પુનરાવૃતિ ન થાય. માનવ માત્રથી ભૂલ થાય છે, પરંતુ જે પોતાની ભૂલનો એકરાર કરી સદ્ગુરુ પાસે પ્રાયશ્ચિત છે, તે માનવ ખરેખર પૂજનીય બને છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઉતરે છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. - કવિ કલાપી આ પુસ્તકનું વિશેષd ધન્ય છે જિનશાસન ! જેમાં પાપીઓના પાપને ધોનાર પ્રાયશ્ચિતનું ઉતમ વિધાન છે... ગંગા મેલી ને મેલી જ રહેવાની 9 ની !.... પ્રક્રિયા કરશો તો શુદ્ધ સ્વરછ અને નિર્મળ બની જશે. પ્રાયશ્ચિત્તમાં આ જ અપૂર્વ તાકાત છે કે, એના બળે આત્મા સંપૂર્ણપણે નિર્મળ બની શકે છે. પાપને ન છુપાવવું હોય તો... જાઓ વહેલી તકે ગુરુ પાસે એનું પ્રાયશ્ચિત લઈ શુદ્ધ બની જાઓ. ઉત્તમ જીવનનો પાયો મજબુત કરવા પાપનો ભય હૃદયમાં ઉભો કરવો જોઈએ, પાપનો ભય ઉભો થાય, તો જ પાપ તરફ ધિક્કાર ઉભો થાય, ધિક્કાર ઉભો થાય, તોજ પ્રાયશ્ચિતથી શુદ્ધ થવાનું મન થાય. TO TELL A LIE IS BAD, BUT TO TELL ALIE AND HIDE IT IS WORST જુઠું બોલવું એ ખોટું કામ છે પણ જૂઠું બોલીને છુપાવવું તે મહાખરાનું કામ છે. Jain Education International For Personal & Private us www.jainelibrarPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 114