________________
પયગંબર સાહેબ બોલ્યા, “લાવો, પોટલી મારા માથે મૂકો. હું પોટલી ઊંચકીને તમારા માલિકના ઘેર પહોંચાડી દઈશ.” ?
માજી તો એમ જ માની બેઠા કે ઈશ્વર જ આ માણસરૂપે ( સામે હાજર થયા છે.
પયગંબર સાહેબે પોટલી પોતાના માથે ઊંચકી લીધી અને - માજીના માલિકના ઘર તરફ ચાલવા માંડ્યું.
થોડીવારે પયગંબર સાહેબ અને માજી બંને એ યહૂદીના ઘર પર આવી પહોંચ્યા.
પયગંબર સાહેબને પેલો યહૂદી ઓળખી ગયો.
તેણે આનું કારણ જ્યારે પયગંબર સાહેબ પાસેથી જાણ્યું છે ત્યારે શરમથી તેનું માથું ઝૂકી ગયું.
અને પયગંબર સાહેબના ઉપદેશથી તેણે માજી અને પોતાના તો અન્ય નોકરો પ્રત્યે પ્રેમથી વર્તવા માંડ્યું; એટલું જ નહિ, જતે છે જે દિવસે તે પયગંબર સાહેબનો શિષ્ય બની ગયો.
જ સંકલન :- શ્રી ખુશમનભાઈ ભાવસાર
- સાર > જિનશાસનનો સાર ) નવકાર યોગનો સાર
સમાધિ મૌનનો સાર ) ચારિત્ર જીવનનો સાર > વિવેક | સાધુજીવનનો સાર ) સમતા ધર્મનો સાર
અહિંસા ક્ષત્રિયનો સાર ) શૌર્ય તપનો સાર > ક્ષમા | સુખી જીવનનો સાર ) સંતોષ સંપત્તિનો સાર દાન વ્રતનો સાર - બ્રહ્મચર્ય ! ભક્તિનો સાર પ્રસન્નતા -
કે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org