________________
26
ક્ષમા નહિ યાચું !|
મહાન તત્ત્વવેત્તા આજે મૃત્યુપથારીએ પોઢી, મૃત્યુની પ્રતીક્ષા જ કરી રહ્યા હતા. જીવનની પળેપળ એમણે માનવજીવનના ઉત્કર્ષ આ વિશે વિચારવામાં જ વ્યતીત કરી હતી. એમની જીવનકિતાબ
છેકછાક વિનાની, બિલકુલ ડાઘા વિનાની ચોખ્ખી હતી. એટલે : જાણે રાતની શાંત નિદ્રા લેવાની તૈયારી કરતા હોય એવી સૌમ્ય મુદ્રાથી ચિર નિદ્રામાં પોઢવા સૂતા હતા.
મૃત્યુવેળાએ મરણ પામતી વ્યક્તિને તેમજ એના પરિવારના સભ્યોને મૃત્યુવેળાએ કેમ વર્તવું એની ધાર્મિક ક્રિયા સમજાવવા છે તેમજ અન્ય સલાહ-સૂચન આપવા, પોતાનું પરમ કર્તવ્ય સમજીને, કે ગમે ત્યાંથી પણ વૃદ્ધો અચૂક હાજર થઈ જાય છે. આ ચિંતકની મૃત્યુશૈયા પાસે એક વૃદ્ધ માજી દોડી આવ્યા. I ચિંતકને મસ્તકે વહાલભર્યો હાથ ફેરવી એ બોલ્યા, “બેટા, હવે
આ અંતિમ વેળાએ પ્રભુ પાસે તારા અપરાધોનો એકરાર કરી છે લઈ, એમની ક્ષમા યાચી લે. એ તો પરમ દયાળુ છે. તને તરત જ ક્ષમા આપી દેશે.”
મૃત્યુપથારીએ પણ ચિંતક સ્વસ્થ જ હતા. માજી સામે ? સવિનય દૃષ્ટિ કરી એ બોલ્યા, “માજી, ઈશ્વરે સૂચવેલા રાહે હું તે અત્યાર સુધી ચાલ્યો છું. એના જ કાર્યમાં જીવનદીપનું સમગ્ર તેલ છે #ખુટાડ્યું છે. મેં ઈશ્વર સાથે ક્યારેય ઝઘડો કર્યો નથી. કોઈના
દ,
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org