________________
એ ખખડી ગયો હોઈશ. મારી સંઘર્ષશક્તિ સમાપ્ત થઈ ગઈ હશે. તે તમે મારા દેશને વધુ ને વધુ પીસતા રહેશો અને હું સાવ વિવશ છે
બની, તમારો અન્યાય, અત્યાચાર મારી આંખોની સામે જોતો જ રહીશ. માટે મને તો ફાંસીની જ સજા આપો.”
અને બીજે દિવસે ફાંસીના તખ્તા પર બલિદાન મંદ મંદ છે હાસ્ય કરી રહ્યું હતું.
અંધાપો
મુંબઈના રાજમાર્ગ ઉપરથી એક આંધળો માણસ પસાર થઈ રહ્યો છે હતો. તેના એક હાથમાં લાકડી હતી અને બીજામાં સળગતું ફાનસ. કે અચાનક સામેથી આવતો એક માણસ તેને અથડાઈ પડ્યો અને છે તે ગુસ્સામાં બોલ્યો, “અલ્યા આંધળા દેખાતું નથી? જોઈને ચાલતાં છે કે શું થાય છે?” તે બોલ્યો, “સાહેબ, હું આંધળો છું” “હ! તો આમ છે $ હાથમાં ફાનસ લઈને શા માટે ફરે છે?” હું “સાહેબ, એ મારું ચેતવણી-સૂચક સિગ્નલ છે. આપ જેવા દેખાતા * આંધળા માણસો આમ મને ભટકાઈ ન પડે તે માટે રાખ્યું છે.' અને એ ભાઈ આ સાંભળીને વધુ સમગી ઊઠ્યા.
આજે આવા દેખતા આંધળાઓની જમા ન વધતી જાય છે. આંખથી છે અંધને સી ક્ષમા કરશે પણ રૂપ અને રૂપિયા પાછળ આંધળા બનેલાઓનું શું? આ અંધાપો વિચિત્ર છે.
માણસ આંખ ન હોવા છતાં વિવેકથી જોઈ શકે છે; જ્યારે છતી આંખે પણ તે અંધાપો ભોગવી શકે છે!
ક પૂજ્યશ્રી મૃગેન્દ્રમુનિજી
RD
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org