________________
- પતિને ખબર પડી એટલે એ હૉસ્પિટલમાં આવ્યો અને
વહાલા દીકરાનો મૃતદેહ જોયા પછી પત્ની પાસે જઈને તેણે માત્ર છે એટલું જ કહ્યું..... A એ શું બોલ્યો હશે? આગળ વાંચતા પહેલાં તમે વિચાર કરજો કે આ સ્થિતિમાં તમે પત્નીને શું કહ્યું હોત?
પતિએ પત્નીના વાસામાં સાંત્વનાભર્યો હાથ ફેરવતાં કહ્યું, ‘તું મને ખૂબ વહાલી છે.” છે આવી પરિસ્થિતિમાં પતિનો આવો પ્રભાવ એની અસાધારણ છે સમજણ બતાવે છે. માનવસંબંધોની બાબતમાં એની સમજણ
ખરેખર અદ્ભુત ગણાય. બાળક તો હવે નથી. પત્નીને દોષ છે કે દેવાથી એ કાંઈ પાછું આવવાનું નથી. દીકરો ગુમાવ્યો એનું દુ:ખ પણ ઓછું નથી. આ સમયે પત્નીને ખરી જરૂર તો પતિના આશ્વાસન અને સહાનુભૂતિની હતી, જે એને પતિ તરફથી સહજપણે મળ્યાં.
જીવનમાં ઓચિંતુ આવી પડેલું દુઃખ હળવું કરવા આ કેવો સહજ, સમજણભર્યો ઉપાય!
આ આધ્યાત્મિક ઉન્નતિ
મી જવાને ગાંધારામાં વારત ઓધાર્મિક વિધિ માટેની
આવકમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org