________________
ટહેલવા માંડયું.
પોપ આ દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. આજ સુધી અનેક છે ધર્મોપદેશકો અહીં આવ્યા હતા. એમની સાથે એમના અનુયાયીઓની ફોજ પણ આવતી હતી, પરંતુ ક્યારેય આટલી મોટી સંખ્યામાં પક્ષીઓ આવતાં નહીં અને આવી રીતે કોઈને વીંટળાઈ વળતા નહીં.
નામદાર પોપને ખ્યાલ આવ્યો કે આ માણસ સાથે વાદવિવાદ કરવો સાવ વ્યર્થ છે. પક્ષીઓ ક્યાં કોઈ વાદ-વિવાદ કરે છે કે કોઈ ધર્મગ્રંથના ઉદાહરણો આપે છે!
પોપને લાગ્યું કે આ માણસ સાચો મર્મજ્ઞ હોવો જોઈએ. [ પક્ષીના ભાવ અને ભાષા સાથે સાયુજ્ય સાધનાર સાથે શી ચર્ચા થાય? આવી વ્યક્તિનો સંબંધ તો હૃદય સાથે હોય છે. હૃદયની
વ્યાપક્તા સાથે હોય છે. સાચા પ્રેમના વાતાવરણમાં પંખીઓ પણ છે ના હૃદય ખોલતા હોય છે. એમનું ગાન સંભળાવતા હોય છે. પણ છે જ્યાં ક્રૂરતા હોય છે ત્યાંથી પંખીઓ દૂર ભાગતા હોય છે. * T વિભૂતિઓના જીવન સાથે પશુ-પંખી જડાઈ ગયેલા જોવા
મળશે. કૃષ્ણ સાથે ગાય, શિવ સાથે નંદી કે જૈન તીર્થકરોના લાંછનરૂપે છે કે પ્રાણીઓ જોવા મળે છે. પક્ષીની ભાષા એ પ્રેમની ભાષા છે. એ ભાષા :
જે સમજે છે, એને શબ્દોની જરૂર હોતી નથી. એમાં એક હૃદય છે બીજા હૃદય સાથે સીધો સંવાદ સાધતું હોય છે. : સવે લોથી એને સર્વ દુઃખથી રક્ત થવાની હવામાં
ઓર જ ચીમદ્ રાજચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org