________________
ને જોયું. મનોમન ખુશ થયા.
બીજે દિવસે ગુરુ નાનક અને તેમના શિષ્યો એક ખંડમાં ભેગા થયા. આ એ દિવસ હતો કે જ્યારે ગુરુ પોતાના ઉત્તરાધિકારીનું છે નામ ઘોષિત કરતા હતા.
ગુરુ નાનકે પોતાના અનુયાયીઓને કહ્યું કે મારા ઉત્તરાધિકારી જ તરીકે મારા પરમ શિષ્ય અંગદની નિયુક્તિ કરું છું.
અનુયાયીવૃંદમાં સન્નાટો વ્યાપી ગયો. સહુની ધારણા એવી હતી કે ગુરુ નાનક એમના પુત્રને જ ઉત્તરાધિકારી બનાવશે. છે સામાન્ય પ્રથા પણ એવી હતી કે ગુરુ એમની ગાદી પર એમના * પુત્રને બેસાડતા. આ પ્રથાનો ભંગ થયો. પરંપરા તૂટી. કોઈએ આ સવાલ પણ કર્યો કે અમે તો ધારતા હતા કે આપ આપના પુત્રની પસંદગી કરશો અને આપે અંગદ પર પસંદગી ઉતારી.
ગુરુ નાનકે કહ્યું, “ગુરુશાળાની સફાઈ કરવામાં જે આનાકાની જ કરતો હોય એ કદી સમાજની સફાઈ કરી શકે નહીં.”
છે
તો
,
માં પ્રેમ એક એવા પ્રકારનું રસાયણ છે કે જે મનને મિત્ર બનાવે
છે, દુર્જનને સજ્જન બનાવે છે, સજ્જનને સંત બનાવે છે અને સંતને ભગવાન બનાવે છે, તો આ કારણે તેમાં આ
તાકાતવાનનું શસ્ત્ર છે પ્રેમ, કમજોરનું શસ્ત્ર છે. તિરસ્કાર, આ છે | આ પ્રેમ પાવક છે કારણ કે એ ભક્તિ તરફ ઢળતો જાય છે. મોહ
તાર દાહક છે કારણ કે એ રાગ તરફ ઢળતો જાય છે. મો : 1 શ્રદ્ધા જો સાહસ માગે છે, તો પ્રેમ બલિદાન માગે છે. સ
- આચાર્ય શ્રી વિજય રત્નસુંદરસૂરિશ્વરજી
અને ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org