SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ને જોયું. મનોમન ખુશ થયા. બીજે દિવસે ગુરુ નાનક અને તેમના શિષ્યો એક ખંડમાં ભેગા થયા. આ એ દિવસ હતો કે જ્યારે ગુરુ પોતાના ઉત્તરાધિકારીનું છે નામ ઘોષિત કરતા હતા. ગુરુ નાનકે પોતાના અનુયાયીઓને કહ્યું કે મારા ઉત્તરાધિકારી જ તરીકે મારા પરમ શિષ્ય અંગદની નિયુક્તિ કરું છું. અનુયાયીવૃંદમાં સન્નાટો વ્યાપી ગયો. સહુની ધારણા એવી હતી કે ગુરુ નાનક એમના પુત્રને જ ઉત્તરાધિકારી બનાવશે. છે સામાન્ય પ્રથા પણ એવી હતી કે ગુરુ એમની ગાદી પર એમના * પુત્રને બેસાડતા. આ પ્રથાનો ભંગ થયો. પરંપરા તૂટી. કોઈએ આ સવાલ પણ કર્યો કે અમે તો ધારતા હતા કે આપ આપના પુત્રની પસંદગી કરશો અને આપે અંગદ પર પસંદગી ઉતારી. ગુરુ નાનકે કહ્યું, “ગુરુશાળાની સફાઈ કરવામાં જે આનાકાની જ કરતો હોય એ કદી સમાજની સફાઈ કરી શકે નહીં.” છે તો , માં પ્રેમ એક એવા પ્રકારનું રસાયણ છે કે જે મનને મિત્ર બનાવે છે, દુર્જનને સજ્જન બનાવે છે, સજ્જનને સંત બનાવે છે અને સંતને ભગવાન બનાવે છે, તો આ કારણે તેમાં આ તાકાતવાનનું શસ્ત્ર છે પ્રેમ, કમજોરનું શસ્ત્ર છે. તિરસ્કાર, આ છે | આ પ્રેમ પાવક છે કારણ કે એ ભક્તિ તરફ ઢળતો જાય છે. મોહ તાર દાહક છે કારણ કે એ રાગ તરફ ઢળતો જાય છે. મો : 1 શ્રદ્ધા જો સાહસ માગે છે, તો પ્રેમ બલિદાન માગે છે. સ - આચાર્ય શ્રી વિજય રત્નસુંદરસૂરિશ્વરજી અને ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001304
Book TitleJivan Safar
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah, Sureshbhai Rawal
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy