________________
તુ હતી તૃપની નારી, પૂરવ ભવ કઈ વાર
આ છે લાલ, ઉપવન રમવાને સંચયો છે. ૫ કરતા વન માઝાર, દીઠ એક સહકાર
આ છે લાલ, મોરલી વીરાણી તિહાં કણેછે. ૬ સાથે હતે તુમ નાથ, ઈડાં ઝાલ્યાં હાથ,
આ છે લાલ, કંકુ વરણું તે થયાંછ. ૭ નવિ ઓળખે તિહાં મેર, કરવા લાગી શોર,
આ છે લાલ, સોળ ઘડી નવિ સેવીયાંછ. ૮ તિણ અવસર ઘનઘેર, મોરલા કરે છે સેર,
આ છે લાલ, ચૌદિશ ચમકે વીજળીજી. ૯ પછી – તિહાં મેહ, ઇંડાં ધેવાણ તે
આ છે લાલ, સેળ ઘડી પછી સેવીયાંછ. ૧૦ હતાં તે બાંધ્યાં કર્મ, નવિ એળખે જિન ધર્મ
આ છે લાલ, રેતાં ન છૂટે પ્રાણીયાછે. ૧૧ તિહાં બાંધી અંતરાય, ભાખે શ્રી જિનરાય;
આ છે લાલ, સોળ ઘડીનાં વરસ સેળ થયાં. ૧૨ દેશના સુણી અભિરામ, રૂક્િમણ શણ તામ;
આ છે લાલ, સૂધે તે સંયમ આદર્યો છે. ૧૩ થિર રાખ્યાં મન-વચ-કાય, શિવપુરી નગરીમાં જાય
આ છે લાલ, કમ ખપાવી મુગતે ગયાં૧૪ તેહને છે વિસ્તાર, અતગડ સૂવ મોઝાર;
આ છે લાલ, રાજાવજય રંગે ભણે. ૧૫
સાધુ સંયમ સુધે પાલ, વ્રત દુષણ સપિ ટાલ, દશવૈકાલિક સુત્ર સાંભલે,
મુનિ મારગ અજુઆલો રે. સા. સં. એ આકણી. ૧