Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 487
________________ સાખી, કમઠ મેઘમાળી થયે, પ્રભુ કાઉસગમાં ધીર મેહ વરસાવ્યું જેમાં, આવી નાકે અડ્યા છે નીર રે. તમારી સાખી. ધરણેન્ડ આસન ચર્યું, આ પ્રભુની પાસ નાગ રૂપ કરી ઉંચક્યા, શીર છત્ર ફણા આકાશ છે. તમારી સાખી. થાક્ય કમઠાસુર હવે, આ પ્રભુની પાસ; પાર્ધમંડળ કહે ગુણ પાર્શ્વના,પાશ્વમંડળની ટાળી ગાય રેતમારી રામ-જાઓ જાઓ એ મેરે સાધુ. અરજ સુણો એ એમનગના રાજુલના ભરથાર; રાજુલના ભરથાર તુમે તે રાજુલના ભરથાર. અરજી ૧ જન સજીને નિકળીઆ ત્યારે, હષ તણે નહિ પાર પશુતણ પિકાર સુણીને, પીછ કરે તત્કાળ અરજી ૨ રાજુલ ગોખે રાહ નિરખતી, રડતી આંસુધાર; પ્રભુ હમારા કેમ રીસાયા, મુજ હૈયાના હાર. અરજી ૩ મન તલસા, તન તલસાટું, તલસે રાજુલ નાર; જગ વૈભવને ઠોકર મારી, નમે નમ શિરતાજ. અરજી ૪ નેમ નગીના નાથ હમારા, હમ નિયાના તાર, માયા છેડી મનડું સાધ્યું, નમે નમે શિરતાજ. અર૭૦ ૫ નેમ પ્રભુ નાથ હમારા, બાવીશમા જીનરાજ; . કર્મ ખપાવી શિવપુર પહેમ, નમો નમો શિરતાજ. અરજી ?

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502