Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 488
________________ ૪૫ (૪) રાગ– મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા. રૂડા લાગે છે પ્રભુ તારા ધજાગરા, દેખું ગાન થાય સૈ અવમેલે! તારા ધનગરી. ૧ ઘુઘરી પવન એવા રણકારા ખેલતી, ભૃઢતી જાણે હરખાય ૨. ૨૦૨ દેખી ધ્વજ આજે પ્રીતલઢી જાગતાં, ભેટણ આવ્યે જીનરાય રે, અ૦૩ તુમાશ મુખડાંને દેખી માહું છું, મનડુ' તેા મારૂં ચાલી જાય ૨. અ આજ તારા દર્શનમાં દીલડું' લગાડયું,અમૃત પાન કરાય રે.૦ ૫ (૫) જાવાના જાવાના અમે સિદ્ધની સડકે જાવાની; થાવાના થાવાના અમે સિદ્ધ સ્વરૂપી થાવાના, દેવાના દેવાના અમે કર્માને ધક્કો દેવાના, લેવાના લેવાના અમે માક્ષનું રાજ્ય લેવાના. કરવાના કરવાના અમે સંસારના છેદ કરવાના; ધરવાના ધરવાના અમે ચાકખું ચારિત્ર ધરવાના, બનવાના બનવાના અમે ખરા તપસ્વી બનવાના કીધું છે કીધું છે ગુરૂરાજે અમને કીધુ છે લીધું છે લીધું છે માહરાજે છીનવી લીધું છે ચાલવું છે ચાલવું છે પ્રભુ વીરના પંથે ચાલવું છે ✔ (૬) રાગઃ–(અખોયા મોલાકે) સિદ્ધગિરિ શકે 'ન પાર્ક, છ્યા સુખ પાચા; આહા યા સુખ સાયા.

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502