Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 493
________________ પરણ્યાવિના સ્વામી ન જાશે, રાજુલ વિનવે નેમ, પીયુજી પાછા વળો, રહતી મુકીને રીસાઈ ચાલ્યા, તેરણીએથી કેમ? પીયુજી પાછા વળે. ૧ નેમજી કહે છેરાજુલ સુણજે, નથી તમારે વાંક રાજુલ વૈધ કુવારા વિગ કમેં લખાયા, છુટે ન પડીયા ટાંક રાજુલ૦ ૨ સુજને પરણી સ્વામી માગો તે, આપુંપિતાનું રાજ, પિયુજી માને મિલકત તમારા ચરણે, જીવન તમારે કાજ. પિયુજી ૩ નેમજી ભાખે અબળા ન પરણું, સંયમ લઈશું આજ રાજુલ૦ આત્મસિદ્ધિથી અમે ભેગવશું, ત્રણ ભુવનનું રાજ. રાજુલ૦૪ આઠે ભવે તમે રાખી છે પ્રીતડી, નવમે તો ના પ્રાણ પિયુજી સ્વામીજી થઈને સુખ જોગવીયા, અનુભવથી વિધાન, પીજી. ૫ આઠ ભવેની પ્રીતડી સાચી, નવમે પુરૂં હું કહ; રાજુલ૦ સંયમ લઈને સાથે વિચારીએ, પામીશું સુખ અજેડ. રાજુલ૦૬ (૧૭) યુવા નગરમાં પધારજો રે, વારી લાગે છે વાટ રે ધુવરાય ઉલેવા નગરમાં પધારજો રે. એ આંકણ. ઉંમાં, તે દહેરાં શોભતાં રે, દીપ દરબાર રે. ધવરાય૦ આદિ જિનેશ્વર ભેટવા રે, ભેટતા ભવ દુખ જાય, સેવતા શિવસુખ થાય રે, ફલેવરાય. બુલેટ

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502