Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 500
________________ (૩૪) રાગ - મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા ઉપદેશ આપે પાશ્વ ગંગાને કાંઠડે, પાર્વજીના મીઠા મીઠા બોલા રે પાજીની વાણી વખાણીએ. એ-આંકણી-૧ અશ્વસેન નંદન પ્રીતમવન, વામા માત મહાર . પ્રાણાંત કલપ થકી આવીયા રે, ચિત્ર વદ ચોથને દીન ૨. પા. ૩ વાણારસી વાણારસી થાય છે જે વારસી પાર્વજીનું ધામ રે પાજ પિષ વદી દશમને દિવસે રે, જનમ્યા પાકમાર ર. પા. ૫ નેમ રાજુલ ચિત્રામણ જઇને, પ્રભુ પામ્યા વૈરાગ્ય રે. પ૦ ૨ કાષ્ટ ચીરાવી કાઢયો છે નાગ, સભળાવ્યો નવકાર ર. પા. ૭ વણઝારાની સજઝાય. નરભવ નગર સોહામણું વણઝારા રે, પામીને કરજે વ્યાપાર, અહે મારા નાયક સત્તાવન સંવર તણી, વણ પોઠી ભરજે ઉદાર. અ. ૧ શુભ પરિણામ વિચિત્રતા, વણે કરિયાણાં બહુ મૂલ; અહે મોક્ષનગર જાવાભણ, વણ૦ કરજે ચિત્ત અનુકુળ. અહ૦ ૨ કોપ દાવાનલ ઓલવે, વણ૦ માન વિષમ ગિરિરાજ; અહ૦ એલંધજે હલવે કરી, વણ સાવધાન થઈ કરે કાજ. અહ૦ ૩ વંશ જાળ માયા તણી, વણ નવિ કરજે વિસરામ અહe ખાહી મરથ ભટ તણું, વણ પૂરતું નહિ કામ. મહારાજ રાગ દ્વેષ દોય છેટા, વણ વાટમાં કરશે હેરાન અને વિવિધ વિર્ય ઉઘાસથી, વણ તે હણજે ૨ ઠાર. અહ ૫

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502