Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 492
________________ (૧૪) લાખ લાખ વાર વીરને સંભાળજો, જગમગતી જ્યોતિ ઝલકાય; ઉભર્યો છે સાગર આનદન, હીશ પન્નાની શુભમાળા ગુંથાવજે, લાખના હૈયાં હરખાય, ઉભર્યો છે સાગર આનંદને, એકવાર મીટ માંડી શ્રીવીરને નિહાળતાં, પ્રભુ પધરાવી ઘટ મંદિર શોભાવજે; સાગરથી જલદીતશય, ઉભયે છે સાગર આનંદનો આ આ નામ ગરજે મરાવજો, બોલ બેલે પ્રભુના ગીત ગવડાવજે, લબ્ધિની લહેર હેરાય, ઉભર્યો છે સાગર આનદને. . (૧૫) રાગ-( મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા) આને વીરજી મારે આંગણુએ, ચંદના જુવે છે વાટ ; વીરછ આવ્યા આંગણીએ ૧ રાજકુમારી વળી બાળકુમારી, ચંદન એવું છે નામ છે. વીરજી ૨ માથે મુંડેલ વળી પગમાં બેડલી, એક પગ ઉંબર બહાર રે. વીરજી ૩ સુપડાને ખુણલે અડદના બાકુલા, અદમનાં ઉપવાસ ૨. વીરજી ૪ તેડતા જોયું વળી, પાછા રે વળીયા, વસે આંસુડાની ધાર જે. વીરજી ૫ ચંદનાએ વીરજીને પારણું કરાવ્યું, વર જય જયકાર છે. વીરજી છે

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502